• Skip to main content
  • Skip to primary sidebar

Call for appointment +91 63555 64601

Facebook Twitter Linkedin Youtube Instagram Pinterest
Robotic cancer surgeon in Ahmedabad
Menu
  • Home
  • About Us
  • Our Services
    • Onco
      • Liver cancer
      • Pancreas cancer
      • Esophagus Cancer
      • Gallbladder cancer
      • Stomach Cancer
      • Colon Cancer
      • Rectal Cancer
      • Robotic Surgery
      • CRS & HIPEC
    • Non Onco
  • Patient Reviews
    • Patient Reviews
    • Patient Video Reviews
  • Gallery
    • Event Gallery
    • Image Gallery
    • Video Gallery
      • Surgical Video Gallery
      • Endoscopy Video Gallery
    • Presentations
    • Case Reports
      • Liver cancer
      • Pancreas cancer
      • Esophagus cancer
      • Gallbladder cancer
      • Stomach cancer
      • Colon cancer
      • Rectal cancer
      • Robotic surgery
      • HIPEC
  • Blogs
    • Esophagus
    • Stomach
    • Liver
    • Gallbladder & Bile Duct
    • Pancreas
    • Spleen
    • Small Bowel
    • Large Bowel
    • Rectum
    • Anus
  • Contact Us
Tele consult

Call for appointment +91 63555 64601

Call for Appointment
Robotic-cancer-surgeon-in-Ahmedabad
Menu
  • Home
  • About Us
  • Our Services
    • Onco
      • Liver cancer
      • Pancreas cancer
      • Esophagus Cancer
      • Gallbladder cancer
      • Stomach Cancer
      • Colon Cancer
      • Rectal Cancer
      • Robotic Surgery
      • CRS & HIPEC
    • Non Onco
  • Patient Reviews
    • Patient Reviews
    • Patient Video Reviews
  • Gallery
    • Event Gallery
    • Image Gallery
    • Video Gallery
      • Surgical Video Gallery
      • Endoscopy Video Gallery
    • Presentations
    • Case Reports
      • Liver cancer
      • Pancreas cancer
      • Esophagus cancer
      • Gallbladder cancer
      • Stomach cancer
      • Colon cancer
      • Rectal cancer
      • Robotic surgery
      • HIPEC
  • Blogs
    • Esophagus
    • Stomach
    • Liver
    • Gallbladder & Bile Duct
    • Pancreas
    • Spleen
    • Small Bowel
    • Large Bowel
    • Rectum
    • Anus
  • Contact Us

Investigations

कोलोनोस्कोपी

March 21, 2023 by Dr. Harsh J Shah – Pancreas, Liver, Gastro & Cancer Surgeon Leave a Comment

कोलोनोस्कोपीके टॉप डॉक्टर
English
ગુજરાતી
हिंदी
यह कोलोनोस्कोपी की प्रक्रिया क्या होती है?

कोलोनोस्कोपी एक ऐसा परीक्षण है जिससे किसी व्यक्ति की बड़ी आंत की आंतरिक परत को देख सकते हैं। बड़ी आंत यानी के लार्ज इंटेस्टाइन (Large Intestine) को बृहदान्त्र या कोलन ( Colon)  भी कहा जाता है।

अक्सर, लोगों बृहदान्त्र यानी के कोलन या मलाशय में पॉलीप्स या कैंसर की जाँच के लिए करवाते हैं। बृहदान्त्र यानी के कोलन के अंदर बंने वाले पॉलीप्स, भविष्य में कैन्सर में रूपांतरित हो सकते हैं। यदि आपके कोलन में पॉलीप्स हैं, तो आपले डॉक्टर आमतौर पर उन्हें कोलोनोस्कोपी के दौरान निकाल सकते हैं। यही पॉलीप्स को निकाल लेने से आपके कैंसर होने की संभावना कम हो जाती है। यदि नीचे दिए गए लक्षणों में से कोई भी लक्षण है तो लोगों कोलोनोस्कोपी करवा सकते हैं। कैंसर स्क्रीनिंग परीक्षण किसी भी व्यक्ति को कैंसर होने के लक्षण दिखने से पहले कैंसर को जल्दी खोजने के लिए किए जाते हैं। अक्सर, जो कैंसर जल्दी पाया जाता है, वह छोटा होता है और इसे आसानी से ठीक किया जा सकता है। डॉक्टर बृहदान्त्र कैंसर की जाँच के लिए 5 या 6 विभिन्न परीक्षणों, कैंसर स्क्रीनिंग की लिए उपयोग कर सकते हैं। लेकिन ज्यादातर डॉक्टरों के हिसाब से कोलन कैंसर स्क्रीनिंग के लिए कोलोनोस्कोपी से सबसे अच्छा परीक्षण का तरीक़ा है।

मुझे कोलन कैंसर की जांच कब करावानी चाहिए?
  • डॉक्टरों का सुझाव है कि ज्यादातर लोगों को 50 साल की उम्र होने के बाद कोलन कैंसर की जांच शुरू करवाने लगते हैं। 

    कुछ लोगों के ठोस पारिवारिक इतिहास या कुछ चिकित्सकीय स्थितियों के कारण कोलन कैंसर होने की संभावना साधारण तौर से अधिक रहती है। इन लोगों को कम उम्र से हाई कैंसर स्क्रीनिंग की परीक्षणों शुरू करवा सकते हैं।

ऐसे कौनसे अन्य कारण हो सकते हैं, जिसके लिए मेरे डॉक्टर, मेरी कोलोोनॉस्कोपी करवाने के कह सकते हैं?

यदि इन में से कोई भी लक्षण यदि आपको महसूस होते हैं, तो आपके डॉक्टर कोलोोनॉस्कोपी करवाने को कह सकते हैं:

  • आपके मल त्याग में खून आना
  • आपकी मल त्याग की स्थिति में कोई भी बदलाव
  • एनीमिया नामक एक स्थिति जो आपको थका हुआ और कमजोर महसूस करवा सकती है
  • लंबे समय तक पेट या मलाशय में दर्द जो आप डॉक्टर को समझा नहीं सकते
  • किसी अलग प्रकार के बृहदान्त्र परीक्षण में असामान्य परिणाम मिलना 
  • आपके कोलन में कोलन कैंसर या पॉलीप्स का इतिहास
कोलोनोस्कोपी से पहले मुझे क्या करना चाहिए?
  • आपके डॉक्टर आपको कोलोनोस्कोपी से पहले क्या करना है, इसके बारे में समझा देंगे। वह आपको बताएँगे कि आप क्या खाद्य पदार्थ खा सकते हैं और क्या नहीं खा सकते हैं। वह यह भी आपको बताएँगे कि क्या आपको अपनी किसी भी सामान्य दवाई, कोलोनोस्कोपी से पहले लेना बंध करनी चाहिए। जैसे ही आप उन्हें प्राप्त करें, दवाई के निर्देशों को सुनिश्चित रीत से अवश्य पढ़ें। परीक्षण से पहले आपको कुछ दवाओं को एक सप्ताह तक लेने से रोकना पड़ सकता है।

    बृहदान्त्र को कोलोनोस्कोपी करने से पहले साफ करने की आवश्यकता होती है। आपके डॉक्टर, आपको एक विशेष पेय देंगे जो पानी से दस्त जैसे जुलाब शुरू करती है। आपके बृहदान्त्र पूरी तरीक़े से साफ है यह सुनिश्चित करने के लिए, आपको यह पेय सम्पूर्ण रूप से पीने की अधिक आवश्यकता और महत्वपूर्ण है। 

    यदि आपका बृहदान्त्र सम्पूर्ण रूप से साफ है, तो आपके चिकित्सक को बृहदान्त्र के अंदरूनी अस्तर पर बहुत ही बेहतर नज़र आएगा। एक स्वच्छ बृहदान्त्र भी आपके कोलोनोस्कोपी के परीक्षण को आसान और अधिक आरामदायक बनाता है। अपने डॉक्टर को बताएं कि क्या आपको अपने कोलोनोस्कोपी करवाने के लिए कोई परेशानी है।

कोलोोनॉस्कोपी के दौरान क्या होता है?

आपके डॉक्टर आपको आराम या विश्रमित महसूस करने के लिए एक दवाई देंगे। फिर वह एक पतली ट्यूब जिसमें प्रकाश और एक कैमरा लगाया हुआ होता है, अंत में आपके गुदा और बृहदान्त्र (आकृति) के अंदर डालेंगे। आपका डॉक्टर पूरे बृहदान्त्र के अंदरूनी परत यानी के टिशू (Tissue) को देखेंगे। प्रक्रिया के दौरान, आपके डॉक्टर बायोप्सी नामक एक परीक्षण कर सकते हैं।

बायोप्सी के दौरान, एक डॉक्टर बृहदान्त्र से ऊतक परत यानी के टिशू (Tissue) का एक छोटा सा टुकड़ा (नमूना) लेंगे। फिर वह एक माइक्रोस्कोप के नीचे उसी ऊतक को देखेंगे कि इसमें कैंसर नज़र आता है या नहीं। आपका डॉक्टर को कोई भी असामान्य विकास जो आपके बृहदान्त्र में देखते हैं, उसे निकाल देंगे। यदि डॉक्टर बायोप्सी लाते हैं या कोई भी असामान्य विकास को हटा देते हैं, तो आप इसे महसूस नहीं करेंगे।

एक कोलोनोस्कोपी के बाद क्या होता है?

आपके डॉक्टर, आपको कोलोनोस्कोपी के बाद क्या करना है, उसके बारे में सारे निर्देश देंगे। ज्यादातर लोग हमेशा की तरह खा-पी सकते हैं। लेकिन अधिकांश डॉक्टर यह सलाह देते हैं कि, जिस दिन कोलोनोस्कोपी करवायी हो, लोग उस दिनभर काम न करें या काम पर न जाएं। आपके डॉक्टर आपको बताएँगे कि परीक्षण से पहले आपको कौन सी दवाएं लेनी हैं।

मुझे अपने डॉक्टर को कब बुलाना चाहिए?

यदि आपके कोलोनोस्कोपी के बाद निम्न में से कोई समस्या हो तो तुरंत अपने डॉक्टर को बुलाएँ:

  • पेट दर्द जो गैस के दर्द या ऐंठन से बहुत ज्यादा खराब है
  • एक फूला हुआ और कठोर पेट
  • उल्टी
  • बुखार
  • आपकी गुदा से बहुत खून बह रहा हो
अगर मेरे बच्चे को ब्ल्डी स्तूल्स (Bloody Stools) हो जाए तो क्या होगा?

बच्चों और शिशुओं में, ब्ल्डी स्तूल्स (Bloody Stools) का एक लक्षण हो सकता है:

  • बड़े आँतों में या कठोर मल त्याग करते समय (गुदा) एनल फ़िश्यर्स (Anal Fissures) हो।
  • एक ऐसी स्थिति जो दूध या सोया को पचाने में कठिन बनाती है
  • वायरस या बैक्टीरिया से संक्रमण, या फिर फूड पॉइजनिंग
  • पाचन तंत्र को प्रभावित करने वाले रोग
  • खाद्य पदार्थ और दवाएं जो रक्त की तरह दिखती हैं, लेकिन वे होती नहीं हैं (टेबल)

यदि आप अपने बच्चे के डायपर या मल त्याग में रक्त को नोटिस करते हैं, तो उसे डॉक्टर को देखने के लिए तुरंत ले जाएं।

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram

Filed Under: Large Bowel, Investigations

કોલોનોસ્કોપી

March 10, 2023 by Dr. Harsh J Shah – Pancreas, Liver, Gastro & Cancer Surgeon Leave a Comment

14. કોલોનોસ્કોપી blog
English
ગુજરાતી
हिंदी
કોલોનોસ્કોપી એટલે શું?
  • કોલોનોસ્કોપીના પરીક્ષણમાં ડૉક્ટર, એક વ્યક્તિના મોટા આંતરડાના આંતરિક અસ્તરને(એક પાતળી પરત) જુએ છે. મોટાઆંતરડાને કોલોન (Colon) પણ કહેવામાં આવે છે.

    મોટાભાગે, લોકોપોલિપ્સ(Polyps) અથવા કોલોન અથવા ગુદામાર્ગમાં કેન્સર ની માટે તપાસ કરવા માટે,સ્ક્રીનીંગટેસ્ટ(Screening Test) તરીકે કોલોનોસ્કોપીજ કરાવે છે. પોલિપ્સ એ કોલોનમાં વૃદ્ધિકે એવી ઉપજો છે જે કેન્સરમાં બદલાઈ જઈશકે છે. જો તમને પોલિપ્સથયેલા હોય, તો સામાન્ય રીતે કોલોનોસ્કોપી કરતી વખતે,ડૉક્ટર તેને કાઢીઅ થવાની કળી શકે છે. પોલિપ્સ બહાર કાઢવાથી તમારા કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે. જો લોકોને નીચે સૂચિબદ્ધ કોઈ લક્ષણો હોય તો તેઓ પણ કોલોનોસ્કોપી કરાવી શકે છે. કોઈ વ્યક્તિમાં કેન્સરના લક્ષણો દેખાય તે પહેલાં, કેન્સરને શરૂઆતમાં જ પ્રયાસ કરી ને શોધી કાઢવામાટેના પરીક્ષણોનેકેન્સર સ્ક્રિનિંગટેસ્ટ કહેવાય છે. ઘણી વાર શરૂઆતમાં જ જો કેન્સર મળી જાય, જ્યારે એ નાનો હોય, ત્યારે તેનો ઇલાજ અથવા સારવાર સરળતાથી કરી શકાય છે.કોલોન કેન્સરની તપાસ માટે ડોકટરો 5 અથવા 6 વિવિધ પ્રકારના પરીક્ષણોનો કરાવી શકે છે. પણ, મોટાભાગના ડોકટરો માને છે કે કોલોન કેન્સરની તપાસ માટે કોલોનોસ્કોપી, એજ શ્રેષ્ઠ પરીક્ષણ છે.

મારે કોલોન કેન્સર માટે સ્ક્રિનિંગએટલે ટેસ્ટ ક્યારે કરાવવું જોઈએ?

ડૉક્ટરો ના કેહવા પ્રમાણે, મોટાભાગનાલોકો 50 વર્ષની ઉંમરે કોલોન કેન્સરની તપાસ શરૂ કરે છે.અમુક લોકોના પરિવારજનોને કોલોન કેન્સર થયા હોવાનો ઇતિહાસ હોય છે, અથવા અમુક એવી તબીબી પરિસ્થિતિઓ ને હોય છે જેને કારણે તેમને કોલોન કેન્સર થવાની સંભાવના વધારે હોય છે. આ પ્રકાર ના લોકો નાની ઉંમરે સ્ક્રીનીંગ  શરૂ કરવી જોઈએ.

એવા કયા અન્ય કારણો છે જેના લીધે મારા ડૉક્ટર તરત જ કોલોનોસ્કોપી કરાવવા કહી શકે છે?

જો તમને નિમ્નલિખિત માંથી કોઈ પણ લક્ષણ દેખાય અથવા અનુભવ થતા હોય તો તમારા ડૉક્ટર કોલોનોસ્કોપીકરાવવા કહી શકે છે:

  • તમારા મળ માં લોહી નીકળવું
  • તમારા મળ કાઢવાની દૈનિક ટેવમાં કોઈ ફેરફાર આવવો
  • એનિમિયા(Anaemia) નામની એક સ્થિતિ જેમાં તમને થાક અને નબળાઇ અનુભવી શકે છે
  • વગર કારણે લાંબા ગાળાથી પેટ અથવા ગુદામાર્ગમાં દુખાવો રેહવો
  • વિવિધ પ્રકારનાં કોલોન પરીક્ષણમાં અસામાન્ય પરિણામો આવવા
  • તમારા કોલોનમાં કોલોન કેન્સર અથવા પોલિપ્સ થયાનો ઇતિહાસ
કોલોનોસ્કોપી કરાવવા પહેલાં મારે શું કરવું જોઈએ?

કોલોનોસ્કોપી પહેલાં તમારે શું કરવું તે વિશે તમારા ડૉક્ટર તમને સૂચના જણાવશે. તે અથવા તેણી, તમને જણાવશેકે તમે કયા ખોરાક ખાઈ શકો છો અને શું નહીં ખાયશકો. જો તમારી નિયમિત લેવા ની દવાઓ માં થી કોઈ દવા કામ ચલાઉ રૂપે લેવાની તમારે બંધ કરવાની જરૂર હશે તો, તે અથવા તેણી તમને અગાઉ થી જણાવી દેશે. આ બધી જ સૂચનાઓ મળે કે તરત જ વાંચવાની ખાતરી કરશો. એવું પણ બની શકે કે,તમારે પરીક્ષણ ના પહેલાં એક અઠવાડિયા સુધી કેટલીક દવાઓ બંધ કરવી પડી શકે છે.

કોલોનસ્કોપીચાલુ કરવા પહેલાં,કોલોનને સાફ કરવાની જરૂર હોય છે. તમારા ડૉક્ટર, તમને એક વિશેષ પીણું આપશે જે પાણીદાર ઝાડા કરાવશે. તમારા કોલોન સંપૂર્ણ રીતે સાફ થઇ જાય,એ માટે તે બધું પીવું અત્યંત જ મહત્વપૂર્ણ છે. જો તમારો કોલોન સાફ હોય તો, તમારા ડૉક્ટરને કોલોનની અંદરની અસ્તર ને વધુ સારી રીતે જોવા મળશે. સ્વચ્છ કોલોન, પરીક્ષણ કરવાનું વધુ સરળ અને વધુ આરામદાયક પણ બનાવે છે. જો તમને તમારી કોલોનોસ્કોપી માટે તૈયાર થવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમારા ડૉક્ટરને જણાવો.

કોલોનોસ્કોપી દરમિયાન શું થાય છે?

તમારા ડૉક્ટર, તમને હળવાશ અનુભવવા માટે તમને એક ખાસ દવા આપશે. પછી તે કેમેરાલગાવેલીએક ખાસ પાતળી નળી તમારા ગુદાનાછેડેથી,ગુદામાર્ગ અને કોલોન માં પ્રવેશ કરશે. તે પછી, તમારા ડૉક્ટર આખા કોલોનની અંદરની અસ્તર જોઈ શકશે.આ પ્રક્રિયા દરમિયાન, તમારા ડૉક્ટરબાયપ્સી(Biopsy) નામની એક પરીક્ષણ પણ કરી શકે છે.

બાયોપ્સીકરતી વખતે, ડૉક્ટર કોલોન માંથીઅસ્તર/પેશીનો(એટલે કે ટીશ્યુ – Tissue)એક નાનો ટુકડો લે છે. તે પછી, એ માઇક્રોસ્કોપ હેઠળ પેશીઓને જોશે એ જાણવા કે તેમાં કોઈ પણ પ્રકાર નું કેન્સર છે કે નહીં. જો તમારા ડૉક્ટર ને કોલોનમાં કોઈ વૃદ્ધિપણ એટલે કે ઉપજ દેખાશે તો તેને કાઢીને દૂર કરી શકે છે. તમારા ડૉક્ટર જયારે બાયોપ્સી કરતા હશે અથવા આ વૃદ્ધિને કાઢી નાખશે, ત્યારે તમને ખબર પણ નહીં પડે.

કોલોનોસ્કોપી પછી શું થતું હોય છે?

કોલોનોસ્કોપી કરાવ્યા પછી, તમારે શું કરવું તે વિશે તમારા ડૉક્ટરતમને સૂચના આપશે. મોટાભાગના લોકો હંમેશની જેમ ખાઈ-પી શકે છે. પણ મોટાભાગના ડોકટરો ની સલાહ હોય છે કે, લોકો દિવસભર ગાડી ચલાવે નહીં અથવા તો કામ પર ન જાય. જે દવાઓ તમે પરીક્ષણ પહેલા લેવાની બંધ કરી હતી, એ ફરી થી ક્યારે ચાલુ કરવાનીછે, એ તમારા ડૉક્ટર તમને જણાવશે.

મારે મારા ડૉક્ટરને ક્યારે કોલ કરવો અથવા મળવા જવું જોઈએ?

જો તમારી કોલોનોસ્કોપી પછી, તમને નિમ્નલિખિત સમસ્યાઓ માં થી કોઈ પણ થતી હોય તો તરત જ તમારા ડૉક્ટરનેકોલ કરવો અથવા મળવા જવું:

  • પેટનો દુખાવો જે ગેસનો દુખાવો અથવા ખેંચાણ કરતા વધુ ખરાબ લાગતો હોય છે
  • એક ફૂલેલું અને કડક લાગતું પેટ
  • ઉલટીથતી હોય
  • તાવઆવતો હોય
  • તમારા ગુદામાંથી લોહી નીકળવું
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram

Filed Under: Large Bowel, Investigations

Colonoscopy

March 7, 2023 by Dr. Harsh J Shah – Pancreas, Liver, Gastro & Cancer Surgeon Leave a Comment

Colonoscopy Specialist Ahmedabad
English
ગુજરાતી
हिंदी
What is a colonoscopy?
  • A colonoscopy is a test that looks at the inner lining of a person’s large intestine. The large intestine is also called the colon.

What all diseases can be diagnosed by a colonoscopy?
  • To name a few, following diseases can be diagnosed:
    • Ulcerative colitis
    • Infective colitis
    • Crohn’s disease
    • Tuberculosis
    • Colon polyps & cancer
What are reasons for a doctor to advise a colonoscopy?

Your doctor might order a colonoscopy if you have:

  • Blood in your bowel movements
  • A change in your bowel habits
  • A condition called anaemia that can make you feel tired and weak
  • Long-term belly or rectal pain that cannot be explained
  • A history of colon cancer or polyps family
Before the colonoscopy, can I eat or drink anything? Can I take my medicines?

Before a colonoscopy, do not eat or drink(even water) anything for at least 5-6 hours.

You are allowed to take your regular morning doses of medicines for high blood pressure & thyroid problems. However, morning medicines/insulin for diabetes should not be taken, as you will be fasting.

What should I do before a colonoscopy?

The colon needs to be cleaned out before a colonoscopy. Your doctor will provide you a special drink that causes watery diarrhoea. It is important to drink all of it to make sure your colon is clean. If your colon is clean your doctor will get a better look at the inside lining of the colon. A clean colon also makes the test easier to do and more comfortable. Let your doctor know if you have trouble getting ready for your colonoscopy.

What happens during a colonoscopy?

On the day of your procedure:

  • The procedure will be performed by an experienced doctor.
  • You should hand-over your belongings e.g. wallet, eye-glasses, jewellery etc. to the accompanying friend or family member.
  • A small needle (IV cannula) will be placed over your forearm, which will be used to give sedative medicines during the procedure.
  • You’re going to feel comfortable and drowsy.
  • A thin tube with a camera and light on the end into your anus and up into the rectum and colon. Your doctor will look at the inside lining of the entire colon.
  • During the procedure, your doctor may do a test called a biopsy. During a biopsy, a doctor takes a small piece of tissue from the colon. It helps in diagnosis of diseases such as infection, ulcerative colitis, Crohn’s disease, cancer etc.
Will I feel pain during the procedure?

No, the procedure is painless.

What happens after the colonoscopy?
  • For around half an hour, you’ll relax in a recovery room.
  • It is common to feel bloated due to gas inside your colon. The gas will slowly move out & you will feel relaxed.
  • The doctor will discuss the findings of the procedure & further plan of treatment.
  • The doctor will discuss if a biopsy is taken. The report is available usually within 5-7 days.
Will I be able to drive home next to my colonoscopy?

Oh, no. You have been given a sedative injection. So, to drive you home after the colonoscopy, you will need to bring a responsible adult with you. You should not drive or operate machinery for the rest of the day of the procedure to ensure that the sedative effects have worn off.

What are the risks involved in a colonoscopy ?

The procedure is very safe, however, few of the risks of an colonoscopy are: bleeding, perforation of the colon, and abnormal reaction to the medicines used for sedation.

What is a colon cancer screening ?

Screening for cancer aims to detect cancer at an early stage so it can be treated better. Doctors recommend that the majority of people begin having colon cancer screening at age 50. Some people have an increased chance of getting colon cancer, because of a strong family record or certain medical conditions. These people may begin screening at a younger age.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram

Filed Under: Large Bowel, Investigations

Primary Sidebar

Categories

  • blog
    • Anus
      • Cancer
      • Fistula
    • Esophagus
      • Achalasia Cardia
      • Cancer
      • Investigations
      • Miscellaneous
      • Reflux Disease
      • Stricture
      • Symptoms
    • Gallbladder & Bile Duct
      • Cancer
      • Investigations
      • Stones
      • Surgery
      • Symptoms
    • Health Days
    • Health Tips
    • Large Bowel
      • Appendix
      • Cancer
      • Diverticular Disease
      • Infections
      • Investigations
      • Stricture
      • Surgery
      • Symptoms
      • Ulcerative colitis
    • Liver
      • Cancer
      • Cirrhosis
      • Fatty Liver
      • Infections
      • Investigations
      • Surgery
      • Symptoms
      • Transplant
      • Trauma
    • Pancreas
      • Acute Pancreatitis
      • Cancer
      • Investigations
      • Stones in Pancreas
      • Surgery
      • Symptoms
      • Transplant
      • Trauma
    • Rectum
      • Cancer
      • Investigations
      • Rectal Prolapse
      • Rectal Ulcer
      • Stricture
      • Surgery
    • Small Bowel
      • Celiac disease
      • Crohn’s Disease
      • Infections
      • Irritable Bowel Syndrome
      • Miscellaneos
      • Surgery
      • Symptoms
    • Stomach
      • Acid Poisoning
      • Cancer
      • Gastroparesis
      • Investigations
      • Surgery
      • Symptoms
      • Ulcer
September 2023
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
« Apr    
The-Robotic-cancer-surgeon-in-Gujarat-India
Online Consult

Dr Harsh Shah is a well known GI & HPB Robotic Cancer Surgeon in ahmedabad. He treats cancers of esophagus, stomach, liver, pancreas, colon, rectum & small intestines. He is available at Apollo Hospital.

Facebook Twitter Youtube Instagram Pinterest

Contact Us

Phone Number

Call: +918980020898 , +916355564601
WhatsApp: +918980020898

Email

support@drharshshah.in

Request a call back

WhatsApp us