Skip to main content“મળ” એ “આંતરડાની મુવમેન્ટ” માટેનોબીજોશબ્દછે. જોઆપને લોહિયાળમળ(bloody stool)આવેછે, તો તમને મળમાં ઘેરું લાલ લોહી દેખાશે:
કેટલાક કિસ્સાઓમાં લોહિયાળમળ કાળા ડાળા જેવા લાગેછે. પાચનતંત્રમાંઉચ્ચરક્તસ્રાવનેકારણેસામાન્યરીતેમળકાળાટારજેવુંલાગેછે.
બે સૌથી સામાન્ય કારણો જેસામાન્ય રીતે ગંભીર નથી:
કેટલીકવાર, લોહિયાળ મળ ગંભીર હોયછે. તેઓ પાચનતંત્રમાં કેન્સર અથવા અન્ય સમસ્યાઓની નિશાની પણ હોઇ શકેછે.
આ તમામ લક્ષણો બતાવેછે કેઆપની સમસ્યાનું કારણશું છેઅને તેગંભીરછે કે નહીં:
જો તમનેઆંતરડા ની ગતિમાં લોહી દેખાયતો તરત જ તમારા ડૉક્ટર ને મળો. મોટાભાગનાકેસો ગંભીર નથીહોતા પરંતુ લોહિયાળ મળવાળા કોઈ પણ વ્યક્તિને ડૉક્ટરને બતાવવું જોઈએ
તમારીઉંમર, અન્ય લક્ષણો અને વ્યક્તિગત પરિસ્થિતિને આધારે તમારા ડૉક્ટર નક્કી કરશે કે તમારે ક્યા ટેસ્ટ્સ કરાવવા જોઈએ.
લોહિયાળમળ નું કારણ શોધવા માટે ડોકટરો નીચે મુજબ સામાન્ય ટેસ્ટ્સ કરેછે:
લોહિયાળ મળની સારવાર તેના થવાના કારણ શુંછે તેના પર નિર્ભર છે. તમને કદાચ સારવાર ની જરૂર ન પણ પડે અને જો તમને જરૂર હોય તો આપના ડૉક્ટર નીચે મુજબ સારવાર કરી શકેછે:
જો તમને હેમોરહોઇડ્સ હોય, તો તમે ઘણું બધું પાણી પીને અને ઘણા બધા ફાયબર ખાવા થીલોહિયાળ સ્ટૂલફરી થીથવાની સંભાવના નેઘટાડી શકોછો ફળો, શાકભાજી અને સવારના નાસ્તામાં ફાઈબર સામાન્ય રીતે હોયછે. કોબજિયાત (આંતરડાનીહિલચાલમાંતકલીફ) અટકાવવા માટે તમારે દવાઓ ની પણ જરૂર પડી શકે છે.
બાળકોમાં નીચે મુજબ ના તમામ કારણો લોહિયાળસ્ટૂલ નાલક્ષણહોઈશકેછે:
જો તમને તમારા બાળકના ડાયપર અથવા આંતરડાની ગતિમાં લોહી દેખાય, તો તેને ડોકટર પાસે લઇ જાવ.
મદદ ક્યાં મળશે
મળમાં લોહી દેખાય તો હંમેશાં તપાસ કરાવો. ઘણી વાર કારણ ફિશર કે મસા જેવું સાદું હોય છે, પણ સાચું કારણ તપાસથી જ નક્કી થાય છે. વધારે લોહી પડે, ચક્કર આવે કે બેભાન જેવું લાગે, અથવા ઝાડો કાળો ડામર જેવો હોય, તો તે જ દિવસે હૉસ્પિટલ જાઓ.
ડૉ. હર્ષ શાહ, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે. ગોતાની OPDમાં તેઓ પેટ, આંતરડા, લિવર અને સ્વાદુપિંડની તકલીફો જુએ છે. ઓપરેશનની જરૂર હોય ત્યારે તે એપોલો હોસ્પિટલ, ભાટ, ગાંધીનગરમાં કરે છે.
વધુ વાંચો: અમદાવાદમાં પેટ-આંતરડાના સર્જન (ગુજરાતીમાં) · surgical gastroenterologist in Ahmedabad (English)
આ પણ વાંચો: કબજિયાત · ઝાડા (ડાયરિયા) · પેટમાં દુખાવો · કોલોન કેન્સરની સારવાર અમદાવાદમાં
OPD: Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre, SF-203, બીજો માળ, ઓલિવ ગ્રીન્સ, ગોતા, એસ. જી. હાઇવે, અમદાવાદ 382481. સમય લેવા ફોન કરો. તમારા જૂના રિપોર્ટ સાથે લાવો. સેકન્ડ ઓપિનિયન આવકાર્ય છે.
છેલ્લે અપડેટ: 4 ઑક્ટોબર 2026
સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.