Skip to main contentજ્યારે નાના આંતરડામાં રુકાવટ ઉભી થાય ત્રયારે નાના આંતરડાંમાં અવરોધ “ેદા “યો છે તેમ કહેવાય છે. આવી àારિસ્િથતિ ઉભી થાય ત્રયારે વાયુ, પ્રવાહી અને ખોરાક ક્યાંક ચાંટી જય છે. તેની આગળ વધવાની પ્રક્રિયા સામાન્નય રીતે જે સરળતાથી થવી જેઈએ તેમ થતી નથી.
આવો અવરોધ ઉભો થાય ત્રયારે આંતરડામાં રુકાવટ આંશિક કે પૂરે”ૂરી “તી હોય છે. જે નાના આંતરડાંમાં રુકાવટ પૂરે”ૂરી રીતે “ઇ હોય તો “રિસ્િ”તિ ગંભીર અને જેખમી બની જય છે જે નીચેના કારણસર હોય શકે છે.
કેટલાક કિસ્સામાં નાના આંતરડાંમાં રુકાવટ ઉભી થઇ હોય તેવું લાગે છે “રંતુ વાસ્તવમાં એવું ન”ી હોતું. આ સ્િથતિના કારણો બીજ હોય છે પરંતુ આ”ણે અહીં તેની ચર્ચા ન”ી કરવાના.
નિમ્નલિખિત લક્ષણો હોઈ શકે છે:
હા. તમારા ડૉક્ટર લક્ષણો વિશે પૂછશે અને પરીક્ષણ / ટેસ્ટ્સ કરશે. તે અથવા તેણી એક અથવા વધુ પરીક્ષણોનો પણ કરાવવા કહી શકે છે. આમાં નિમ્નલિખિત ટેસ્ટ્સ હોઈ શકે છે:
ઇસ્કેમિક આંતરડા રોગની સારવાર આના પર નિર્ભર છે:
ઇસ્કેમિક આંતરડા રોગવાળા મોટાભાગના લોકોને હોસ્પિટલમાં સારવારની જરૂર હોય છે. હોસ્પિટલમાં, ડૉક્ટર આમ કરી શકે છે:
આ ઉપચાર આંતરડાને ફરીથી યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરી શકે છે.
મદદ ક્યાં મળશે
વારંવાર ઉલટી, પેટ ફૂલી જવું, ચૂંક જેવો સખત દુખાવો અને ગેસ કે ઝાડો બિલકુલ ન નીકળે, તો તે આંતરડામાં અવરોધનાં લક્ષણો હોઈ શકે. આ ઇમરજન્સી છે, તરત હોસ્પિટલ જાઓ. ઘણા દર્દીઓને બાટલા અને નળીથી રાહત મળી જાય છે, કેટલાકમાં ઓપરેશન કરવું પડે છે. આ નિર્ણય તપાસ અને સીટી સ્કેન જોઈને લેવાય છે.
ડૉ. હર્ષ શાહ, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે અને 18 વર્ષનો અનુભવ ધરાવે છે. ગોતાની OPDમાં તેઓ પેટ, આંતરડા, લિવર અને સ્વાદુપિંડની તકલીફો જુએ છે. ઓપરેશનની જરૂર હોય ત્યારે તે એપોલો હોસ્પિટલ, ભાટ, ગાંધીનગરમાં કરે છે.
વધુ વાંચો: અમદાવાદમાં પેટ-આંતરડાના સર્જન (ગુજરાતીમાં) · surgical gastroenterologist in Ahmedabad (English)
આ પણ વાંચો: આંતરડાની આંટી ચડી જવી · ઊબકા અને ઉલટી · પેટમાં દુખાવો · Small bowel obstruction (English)
OPD: Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre, SF-203, બીજો માળ, ઓલિવ ગ્રીન્સ, ગોતા, એસ. જી. હાઇવે, અમદાવાદ 382481. સમય લેવા ફોન કરો. તમારા જૂના રિપોર્ટ સાથે લાવો. સેકન્ડ ઓપિનિયન આવકાર્ય છે.
છેલ્લે અપડેટ: 7 ઑક્ટોબર 2026
સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.