Skip to main contentઆ એક ભાગ્યેજ થતો રોગ છે. આ રોગ માં મોટા આંતરડાના અંતિમ ભાગ ની અંદર લાયનિંગ નો કેટલોક ભાગ ગુદા ની બહાર આવેલો દેખાય છે. આ પ્રકારની બીમારી મોટા ભાગે મોટી ઉંમરની સ્ત્રીઓમાં એટલે કે વૃદ્ધાઓમાં જોવા મળે છે. પરંતુ આ રોગ બધી ઊંમરના સ્ત્રી- પુરુષો ને થયી શકે છે.
જે ”ીઓએ વધુ બાળકોને કુદરતી રીતે જન્નમ આàયો હોય (પેટ ચીર્યા વગર/આૉપરેશ” વગર) તેવી “ીઓને આવી સ્િથતિમાં મૂકાવાની સંભાવનાઓ વધારે હોય છે. અન્નય કારણો નીચે પ્રમાણેના હોઈ શકે છે.
લાંબા સમયથી નીચે મુજબની તકલીફો હોય જેવી કે
હા. તમારા ડૉક્ટર એક પરીક્ષા કરશે અને વિવિધ પરીક્ષણોનો કરાવશે જેના થી અતિસારના અન્ય કારણોને બાકાત કરશે, અને માઇક્રોસ્કોપિક કોલાઇટિસનું નિદાન કરશે. આમાં નિમ્નલિખિત હોઈ શકે છે:
તમારી વ્યક્તિગત પરિસ્થિતિ પર સારવાર આધારિત છે. તેમાં સામાન્ય રીતે નીચેનામાંથી એક અથવા વધુ સારવારનો સમાવેશ થાય છે:
જો આ ઉપચાર તમારા લક્ષણોને સરળ બનાવવા માટે પૂરતી મદદ ન કરે તો તમારા ડૉક્ટર ને જણાવો. બીજી દવાઓ અથવા સારવાર પણ છે જે મદદ કરી શકે છે.
કેટલાક લોકોને લાંબા ગાળા માટે સારવાર જરૂરી હોઈ શકે છે. કારણ કે કેટલીકવાર, સારવાર બંધ થયા પછી લક્ષણો પાછા મેહસૂસ કરવાના ચાલુ થઇ જાય છે.
મદદ ક્યાં મળશે
ઝાડે જતી વખતે ગુદામાંથી માંસ જેવો ભાગ બહાર આવે, તો તે મળાશય બહાર આવવાની (રેક્ટલ પ્રોલેપ્સ) તકલીફ હોઈ શકે. બહાર આવેલો ભાગ અંદર ન જાય, ઘેરો લાલ કે કાળો પડી જાય કે ખૂબ દુખે, તો તરત હોસ્પિટલ જાઓ. પુખ્ત વયના મોટા ભાગના દર્દીઓમાં કાયમી ઉપાય ઓપરેશન છે. કયું ઓપરેશન યોગ્ય છે, તે તપાસ પછી નક્કી થાય છે.
ડૉ. હર્ષ શાહ, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે અને 18 વર્ષનો અનુભવ ધરાવે છે. Dr. Jivraj Mehta Hospital, વાસણા, અમદાવાદમાં તેઓ પેટ, આંતરડા, લિવર અને સ્વાદુપિંડની તકલીફો જુએ છે અને ઓપરેશન પણ ત્યાં જ કરે છે.
વધુ વાંચો: અમદાવાદમાં પેટ-આંતરડાના સર્જન (ગુજરાતીમાં) · surgical gastroenterologist in Ahmedabad (English)
આ પણ વાંચો: મળાશય બહાર આવવાનું ઓપરેશન (rectopexy) · મળમાં લોહી · Rectal prolapse in adults (English)
OPD: Dr. Jivraj Mehta Hospital, Dr Jivraj Mehta Marg, વાસણા, અમદાવાદ 380007. સમય લેવા ફોન કરો. તમારા જૂના રિપોર્ટ સાથે લાવો. સેકન્ડ ઓપિનિયન આવકાર્ય છે.
છેલ્લે અપડેટ: 7 ઑક્ટોબર 2026
સ્વસ્થ પરિવાર: દર અઠવાડિયે રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.