Skip to main contentકબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે જેમાં મળ કાઢવાનું મુશ્કેલ બને છે. જ્યારે તમારો મળ:
કબજિયાત થવાના કારણો આમ હોઈ છે:
વધુ ગંભીર સમસ્યાબનાવનારા લક્ષણો આમહોઈ શકે છે:
હા. નિમ્નલિખિત પગલાં અજમાવી જુઓ:
તમને આમા થી કઇં ભી અનુભવ થાય તો તરત જ તમારા ડૉક્ટર ને મળવા જવું જોઈએ:
તમારા ડૉક્ટર નક્કી કરશે કે તમારી ઉંમર, અન્ય લક્ષણો, અને વ્યક્તિગત પરિસ્થિતિને આધારે તમારે કયા પરીક્ષણો કરાવવાની જરૂર છે. ઘણા બધા પરીક્ષણો હોય છે, પરંતુ કદાચ તમને એક પણ કરાવવાની જરૂર ના પડે.
કબજિયાતનું કારણ શોધવા માટે, ડોકટરો,મોટાભાગે, નિમ્નલિખિત પરીક્ષણોકરાવે છે:
તે તમારા કબજિયાતનું કારણ શું છે તેના પર નિર્ભર છે. પેહલા તો, તમારા ડૉક્ટર પ્રમાણે તમારે વધુ ફાઇબર ખાવાનો અને વધુ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તેના થી કોઈ પણ ફરક ના પડતો હોય, તો તમારા ડૉક્ટર સૂચવે છેકે:
તમે ઘરે જાતે પણ એનિમા ની સારવાર કરી શકો છો. માત્ર પાણી વાપરી ને આપેલા એનિમા હોઈ શકે છે, અથવા તેમાં કબજિયાત માટે ખાસ દવા પણ નાખી ને આપી શકો છો.
બાયોફિડ બેક (Bio-Feedback)- આ એક એવી પદ્ધતિ છે જે તમને તમારા સ્નાયુઓને આરામ કરાવવાનું શીખવે છે, જેથી કરીને તમે મળને આગળ ધક્કો મારી ને કાઢવા દબાણ કરી શકો.
નિમ્નલિખિત પ્રયોગો કરવાથી, તમે ફરીથી કબજિયાત થવા થી રોકી શકો છો:
મદદ ક્યાં મળશે
મોટા ભાગની કબજિયાત રેસાવાળો ખોરાક, પૂરતું પાણી અને નિયમિત ટેવથી સુધરે છે. મળમાં લોહી દેખાય, વજન ઘટે, પેટ ફૂલીને ગેસ કે મળ બિલકુલ ન નીકળે, કે ટેવ અચાનક બદલાય, તો ડૉક્ટરને બતાવો.
ડૉ. હર્ષ શાહ, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે. Dr. Jivraj Mehta Hospital, વાસણા, અમદાવાદમાં તેઓ પેટ, આંતરડા, લિવર અને સ્વાદુપિંડની તકલીફો જુએ છે અને ઓપરેશન પણ ત્યાં જ કરે છે.
વધુ વાંચો: અમદાવાદમાં પેટ-આંતરડાના સર્જન (ગુજરાતીમાં) · surgical gastroenterologist in Ahmedabad (English)
આ પણ વાંચો: મળમાં લોહી પડવું · ગેસ અને પેટ ફૂલવું · ઝાડા (ડાયર્હીયા) · પેટમાં દુખાવો
OPD: Dr. Jivraj Mehta Hospital, Dr Jivraj Mehta Marg, વાસણા, અમદાવાદ 380007. સમય લેવા ફોન કરો. તમારા જૂના રિપોર્ટ સાથે લાવો. સેકન્ડ ઓપિનિયન આવકાર્ય છે.
છેલ્લે અપડેટ: 3 ઑક્ટોબર 2026
સ્વસ્થ પરિવાર: દર અઠવાડિયે રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.