ગેસ થવાનાં કારણો આ પ્રમાણે હોઈ શકે છે:
કોલોનમાં ઘણા બધા વળ હોય છે. જ્યારે આ બધા વળોમાં હવા ફસાઈ જાય છે, ત્યારે તમને ખેંચાણ અથવા તીક્ષ્ણ પીડા થાય છે. સામાન્ય રીતે આ પીડા, બંને બાજુના પેટની મધ્યમાં અને ટોચ પર થતી હોય છે.
મોટાભાગના લોકો દરરોજ 14 થી 23 વખત ગેસ કાઢતા હોય છે. ભોજન પહેલાં અને પછી બર્પીંગ (Burping) એટલે કે ઓડકાર આવવો, પણ સામાન્ય વાત છે. કેટલાક લોકોને ગેસ બીજા કરતા વધારે પરેશાન કરે છે.
તમારા ગુદામાંથી નીકળતા મોટાભાગના ગેસમાં ગંધ હોતી નથી. પરંતુ, તેમાંના કેટલાકમાં સલ્ફર નામનો પદાર્થ હોય છે. મોટાભાગના લોકોને, સલ્ફર થી ખૂબ જ ગંધ આવે છે.
તમને વધુ સારું લાગવા માટે નિમ્નલિખિત પ્રયોગો કરો:
અમુક ખાદ્યપદાર્થો ને ખાવા થી બંધ કરો. તમે શું ખાવ છો તે લખો, જેથી તમે સમજી શકો કે કયા ખોરાક થી તમને ગેસ થાય છે. દરેકનું શરીર અલગ હોય છે. ગેસના સામાન્ય કારણો છે:
એવી દવાઓ લો, કે જેમાં સિમેથિકોન (Semithicone) હોય. આ તમને દવાની દુકાન પર મેળવી શકો છો. સિમેથિકોન, તમારા આંતરડામાં ગેસ ના પરપોટા તોડી નાખે છે. ડોકટરો ને ખાતરી નથી કે તે કેટલું સારું કામ કરે છે.
જો તમને આમાંના કોઈ પણ લક્ષણો હોય તો તમારા ડૉક્ટરને મળો:
તમારી ઉંમર, અન્ય લક્ષણો, અને વ્યક્તિગત પરિસ્થિતિને આધારે તમારા ડૉક્ટર નક્કી કરશે કે તમારે કયા પરીક્ષણો કરાવવા જોઈએ.
ઘણા બધા પરીક્ષણો હોય છે, પરંતુ તમને કદાચ કોઈ પણ પરીક્ષણ કરાવવાની જરૂર ન પડે.
સામાન્ય રીતે, ગેસ અને પેટનું ફૂલવાનું કારણ શોધવા માટે ડોકટરો નિમ્નલિખિત પરીક્ષણો કરે છે:
તમારા ગેસ અને પેટનું ફૂલવું કયા કારણોસર છે તેના પર વિવિધ ઉપચાર કરી શકાય છે. સારવારમાં આ પ્રમાણે થઇ હોઈ શકે છે:
તમે આ દ્વારા ફરીથી ગેસ મેળવવાની સંભાવનાને ઘટાડી શકો છો:
WhatsApp us