Skip to main contentપાચનતંત્રના ક્યા ભાગમાંથી (ઊપરના કે નીચેના ભાગ) લોહી નીકળે છે તે પ્રમાણે લક્ષણો પણ અલગ અલગ હોય છે. કેટલાક દદર્ીઓમાં કોઇ પણ લક્ષણો જણાતા નથી. જ્યારે ડૉક્ટર તેના મળાશયની તપાસ કરે કે લોહીની તપાસમાં જ્યારે ખબર પડે કે દદર્ીને એનેમિયા છે ત્યારે જ તેને પાચનતંત્રના અવયવમાંથી લોહી નીકળે છે તેની જાણ થાય છે. એનેમિયાના કેસમાં દર્દી ના લોહીમા રહેલા લાલ કણોની સંખ્યામાં બહુ ઘટી ગઈ હોય છે.
પાચનતંત્રના ઊપરના ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.
પાચનતંત્રના નીચલા ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.
પાચનતંત્રના કોઇપણ ભાગમાંથી લોહી નીકળતું હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.
જો નીચેનામાંથી કોઇ પણ લક્ષણ જણાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઇએ.
સામાન્ય રીતે નીચેના કારણો રક્તસ્રાવ માટે જવાબદાર હોય છે.
જો આપના ડૉક્ટરને શંકા જાય કે આપના પાચનતંત્રના કોઇ અવયવમાંથી લોહી નીકળે છે તો નીચે જણાવેલ ટેસ્ટમાંથી એક અથવા વધારે ટેસ્ટ કરાવવાની સલાહ આપશેઃ-
(કોલોનોસ્કોપીના ટેસ્ટ દરમ્યાન ડૉક્ટર આપને પડખાભેર સૂવાનું કહે છે અને એક નળી જેના આગલા ભાગમાં એક કેમેરા હોય છે તે ગુદાદ્વાર વાટે મળાશયમાં દાખલ કરી મોટા આંતરડા સુધી લઈ જાય છે. નળીના આગલા ભાગમાં રહેલો કેમેરા અંદરના ફોટા પાડે છે જે ડૉકરના ટીવીના પડદા પર દેખાય છે. તેેને જોઇને આપના રોગના કારણની જાણકારી મળે છે અને નિદાન થઈ શકે છે.)
મદદ ક્યાં મળશે
ઊબકા અને ઉલટી મોટા ભાગે થોડા સમયમાં જાતે શાંત થઈ જાય છે. ઉલટીમાં લોહી દેખાય, પેટમાં સખત દુખાવો થાય, પાણી પણ ટકે નહીં કે ઉલટી વારંવાર થાય, તો તરત ડૉક્ટરને બતાવો.
ડૉ. હર્ષ શાહ, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે. ગોતાની OPDમાં તેઓ પેટ, આંતરડા, લિવર અને સ્વાદુપિંડની તકલીફો જુએ છે. ઓપરેશનની જરૂર હોય ત્યારે તે એપોલો હોસ્પિટલ, ભાટ, ગાંધીનગરમાં કરે છે.
વધુ વાંચો: અમદાવાદમાં પેટ-આંતરડાના સર્જન (ગુજરાતીમાં) · surgical gastroenterologist in Ahmedabad (English)
આ પણ વાંચો: એસિડિટી · ગેસ્ટ્રાઇટીસ (જઠરનો સોજો) · પેટમાં દુખાવો · Nausea and vomiting (English)
OPD: Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre, SF-203, બીજો માળ, ઓલિવ ગ્રીન્સ, ગોતા, એસ. જી. હાઇવે, અમદાવાદ 382481. સમય લેવા ફોન કરો. તમારા જૂના રિપોર્ટ સાથે લાવો. સેકન્ડ ઓપિનિયન આવકાર્ય છે.
છેલ્લે અપડેટ: 3 ઑક્ટોબર 2026
સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.