...

ખોરાકી ઝેર ચડી જવું

 • Ap budpfudp„ EbL$p Aph¡, EgV$uAp¡ ’pe A“¡/A’hp TpX$p ’pe. Äepf¡ L$p¡B ìe[¼s ÆhpÏ (b¡¼V¡$qfep), rhjpÏ (hpefk) A’hp sp¡ ‘¡f¡kpBV$k hpmp¡ (‘fp¡‘Æhu) Mp¡fpL$ Mpe R>¡ Ðepf¡ aŸX$ ‘p¡BT“]N ’pe R>¡. “p¡fp¡ hpefk “pd“p rhjpÏAp¡ aŸX$ ‘p¡BT“]N dpV¡$ kp¥’u h^pf¡ L$pfZ c|s lp¡e R>¡. kpëdp¡“¡gp A“¡ C. L$p¡gu. “pd“p b¡ âL$pf“p b¡¼V¡$qfep ‘Z aŸX$ ‘p¡BT“]N L$f¡ R>¡. L¡$V$gpL$ v$¡ip¡dp„ dpZkp¡ TuZp„ ÆhX$p„ Mp¡fpL$ kp’¡ MpC Åe s¡ ‘Z aŸX$ ‘p¡BT“]N L$f¡R>¡.

નિમ્નલિખિત લક્ષણોમાંશામેલહોય છે:

 • અચાનકઆવતાઅતિસાર (અનેલોહિયાળહોઈશકેછે)
 • પેટમાંખેંચાણથવી
 • પેટનાબટનનીઆજુબાજુનાવિસ્તારમાંપીડા (ક્યારેકપેટનીજમણીબાજુએફેલાયેલી)થવી

કેમ્પાયલોબેક્ટરચેપધરાવતાત્રીજાભાગ ના લોકોને, ઉપરોક્ત લક્ષણો શરૂ થવાનાં લગભગ એક દિવસ પહેલાં આવા અનુભવ પણ થઇ શકે છેઅથવા થતા હોય છે:

 • વધારેતાવ આવવો
 • ધ્રુજારીથવી
 • શરીરમાંદુખાવોથવો
 • ચક્કરઆવવા
 • મૂંઝવણથવી

કેમ્પાયલોબેક્ટરનેકારણેથતાઅતિસારસામાન્યરીતેલગભગએકઅઠવાડિયાસુધીચાલેછે,અનેપછીતે જાતે જ મટી જાયછે. પેટમાંદુખાવો ક્યારેક ઝાડામટી ગયા થયા પછી પણ ચાલુ રહે છે.ખૂબ જઓછાકેસોમાં, કેટલાકલોકોનેકેમ્પાયલોબેક્ટરચેપથયાપછીપગનીઘૂંટીઓ, ઘૂંટણ, અથવા અન્ય સાંધામાંદુખાવોથાયછે. આપીડાસામાન્યરીતેતેનાપોતાની મેળેજ મટી જાય છે. ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં, કેટલાક લોકોને કેમ્પાયલોબેક્ટરચેપ થયાપછી ગિલેઈન-બેર સિન્ડ્રોમ(Guillain-Barre Syndrome) નામની એક અલગ સમસ્યા થાયછે. ગિલેઈન-બેર સિન્ડ્રોમમાં, વ્યક્તિની ચેપ સામે લડતી તંત્ર / સિસ્ટમ તેની નર્વસતંત્ર / સિસ્ટમ પરહુમલો કરેછે. તેનાથી શરીરની બંનેબાજુના સ્નાયુઓની નબળાઇ આવીશકેછે.

બાળકોમાં, કેમ્પીલોબેક્ટર ચેપના લક્ષણો વધુગં ભીર હોઈ શકેછે. બાળકો ઉપર સૂચવેલ સમાન લક્ષણો હોઈ શકેછે, પરંતુતેમનેઉલટી,અને વધુ તાવ પણઆવી શકેછે. બાળકોમાં, તાવ માં આંચકી એટલે કે વઈ પણ આવી શકેછે.

તમારાડૉક્ટર નેતરત જ જો મળો જો તમને:

 • પેટમાંતીવ્રદુખાવોથાયછે
 • ખાઈ-પીશકતાના હોવ
 • લોહીમાંઉલ્ટીથતી હોય અથવાતો તમારા મળ માં લોહીનીકળતું હોય
 • તાવ4 °ફે (38 °સે) કરતાવધારેહોયછે
 • એકઅઠવાડિયાકરતાવધારેઅતિસારચાલેછે
 • કોઈ તબીબી સમસ્યા છે જે તમને ચેપ સામે લડવાનું મુશ્કેલ બનાવે છે (જેમ કેકેન્સર/ Cancer અથવાએડ્સ / AIDS) અથવા તમે તમારી રોગપ્રતિકારકશક્તિ ને દબાવવા માટે દવાઓ લોછો.

નાના બાળકો અને લક્ષણો વાળા વૃદ્ધવયસ્કોએ તેમના ડૉક્ટરને  જરૂર થી તરત જ મળવું જોઈએ. એટલા માટે,કેઆ જૂથો નાલોકો વધુ સરળતાથી ડિહાઇડ્રેટ(Dehydrate) થઈ શકે છે.

 • સંભવત: નહીં, પરંતુ તમને કાયા પ્રકાર નો ચેપ છે, એ જાણવા ને તપાસવા માટે, ડૉક્ટર તમારા મળના નમૂના પર પરીક્ષણ કરી શકે છે.

સારવારની સામાન્ય રીતે જરૂર હોતી નથી. મોટાભાગના લોકો સારવારવિના ઠીક થઇ જાય છે.

જે લોકો ખૂબ માંદાહોય છે, જેની રોગપ્રતિકારકશક્તિ નબળીછે, અથવા જેઓ એક અઠવાડિયા  પછી પણ  ઠીક નથી થતા,તેઓને ચેપ સામે લડવા એન્ટિબાયોટિક્સ(Antibiotics)  મળી  શકે છે.

હા. તમે આમાં થી કોઈ ભી પ્રયોગ કરીશકોછો:

 • પર્યાપ્ત પ્રવાહી પીવો જેથીતમારું શરીર “ડિહાઇડ્રેટેડ” (Dehydrated) નથઇ જાય. ડિહાઇડ્રેશન(Dehydration) એટલે કે જ્યારે શરીરમાંના પાણી નું પ્રમાણ ઘટી જાય છે.
 • નાનું ભોજન લોજેમાં તેમાં જરા પણ ચરબી ન હોય
 • જો તમને થાક લાગે છે તો આરામ કરો

કેમ્પાયલો બેક્ટર ચેપ અને અન્ય પ્રકારના ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થી બચવા (અથવા તો ફેલાવવાની શક્યતા ઘટાડવા) માટે:

 • ડાયપર(Diapers) બદલ્યાપછી, બાથરૂમમાં જઈ આવવા પછી, તમારું નાકસાફ કર્યા પછી, અથવા તો કોઈ પણ પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી,અથવા કચરા પેટી સાફ કર્યા પછી અવશ્ય રીતે હાથ ધોવા
 • જ્યાં સુધીતમને સારું ન લાગે ત્યાં સુધી કામ અથવા સ્કૂલ જવું નહીં અને ઘરે જ રેહવું (જો તમે બીમાર છો)
 • કોઈ પણ ખોરાકનીચોખ્ખાઈ / સલામતીપરધ્યાનઆપો. એની થોડી ટીપ્સછે:
  • ઉકાળેલું વગર નુંદૂધઅથવાતોતેનીસાથેબનાવેલાકોઈ પણખોરાકનખાઓ કે પીવો
  • ફળોઅનેશાકભાજીખાતાપહેલાતેનેસારીરીતેધોઈલો
  • રેફ્રિજરેટરને40°F (4.4°C) કરતાવધારેઠંડુંથવા માટે રાખોઅનેફ્રીઝરને0°F (-18 ° C) થીનીચેઠંડુંથવા માટે રાખો
  • સરખી રીતે કોઈ પણ માંસઅનેસીફૂડને પાકકવવો/ રાંધવા
  • જરદી મક્કમ ન થાય ત્યાં સુધી ઇંડા ને રાંધો
  • કાચા ખાદ્યને સ્પર્શ કર્યા પછી હંમેશા તમારા હાથ, છરી ઓ,અને કટીંગ બોર્ડ ધોઈ લેવા જોઈએ

વધુ ખોરાકની સલામતી અને ફૂડ પોઇઝનિંગ ને રોકવા માટેના સૂચનોમાટે, કોષ્ટક (ટેબલ) જુઓ.

સગર્ભા સ્ત્રીઓ અને લોકોને ચેપ સામે લડવામાં તકલીફ હોયછે, તેઓ ફૂડ પોઇઝનિંગ થી બચવા માટે વધુ નુ સ્ખાઓ કરી શકેછે. જો તમને ગર્ભવતીછે અથવા ચેપ સામે લડવામાં તકલીફછે, તો ફૂડપોઇઝનિંગ થી બચવા માટે નીઅન્ય રીતો વિશે તમારા ડૉક્ટર સાથે અવશ્ય વાત કરો.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah