Skip to main contentજ્યારે આંતરડાનો એક હિસ્સો બીજ હિસ્સામાં જતો રüો હોય તેવી “રિસ્િ”તિ ઉભી થઇ હોય તેને આંતરડામાં આંટી ચડી ગઇ છે તેમ કહેવાય છે. અંગૅેજીમાં તેને ઈન્નટુસસેàશન કહે છે. નાના અને મોટા આંતરડાં, બંનેમાં આવું થઇ શકે છે. આંતરડાંમાં આંટી ચડી ગઇ હોય ત્રયારે “ેટમાં બહુ જ દુ:ખાવો “ાય છે.
જ્યારે આંતરડાંમાં આંટી ચડી જય ત્રયારે આંતરડાંમાં રહેલ હવા, પ્રવાહી અને ખોરાકની આગળ વધવાની ક્રિયામાં અંતરાય ઉભો થાય છે અને સામાન્નય રીતે તે બધું આગળ વધતું હોય તે રીતે વધી શક્તું નથી. આને કારણે દુ:ખાવો થાય છે.
નાના બાળકોમાં આ સ્િથતિ વધારે જેવા મળે છે, ખાસ કરીને ત્રણ વર્ષથી ઓછી વયના બાળકોમાં તેનું પ્રમાણ વધારે હોય છે. કોઈક વાર આવી સ્િથતિ કોઈ દવાની આડ અસરને કારણે ઉભી થતી હોય છે. જે કે મોટા ભાગના કિસ્સામાં તેનું કારણ જણી શકાતું નથી.
નિમ્નલિખિત લક્ષણો હોઈ શકે છે:
હા. તમારા ડૉક્ટર લક્ષણો વિશે પૂછશે અને પરીક્ષણ / ટેસ્ટ્સ કરશે. તે અથવા તેણી એક અથવા વધુ પરીક્ષણોનો પણ કરાવવા કહી શકે છે. આમાં નિમ્નલિખિત ટેસ્ટ્સ હોઈ શકે છે:
ઇસ્કેમિક આંતરડા રોગની સારવાર આના પર નિર્ભર છે:
ઇસ્કેમિક આંતરડા રોગવાળા મોટાભાગના લોકોને હોસ્પિટલમાં સારવારની જરૂર હોય છે. હોસ્પિટલમાં, ડૉક્ટર આમ કરી શકે છે:
આ ઉપચાર આંતરડાને ફરીથી યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરી શકે છે.
મદદ ક્યાં મળશે
આંતરડાની આંટી ઇમર્જન્સી છે. પેટમાં સખત ચૂંક સાથે પેટ ફૂલી જાય, ઉલટી થાય અને ગેસ કે ઝાડો બિલકુલ ન નીકળે, તો તે જ દિવસે હૉસ્પિટલ જાઓ. કેટલીક વાર આંટી દૂરબીન વડે ખોલી શકાય છે. આંતરડાને લોહી ન પહોંચતું હોય, કે આંટી ફરી ફરી ચડે, ત્યારે ઓપરેશન કરવું પડે છે.
ડૉ. હર્ષ શાહ, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે. ગોતાની OPDમાં તેઓ પેટ, આંતરડા, લિવર અને સ્વાદુપિંડની તકલીફો જુએ છે. ઓપરેશનની જરૂર હોય ત્યારે તે એપોલો હોસ્પિટલ, ભાટ, ગાંધીનગરમાં કરે છે.
વધુ વાંચો: અમદાવાદમાં પેટ-આંતરડાના સર્જન (ગુજરાતીમાં) · surgical gastroenterologist in Ahmedabad (English)
આ પણ વાંચો: પેટમાં દુખાવો · ઊબકા અને ઉલટી · કબજિયાત · ગેસ અને પેટ ફૂલવું · અમદાવાદમાં પેટ અને આંતરડાના ડૉક્ટરની સલાહ
OPD: Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre, SF-203, બીજો માળ, ઓલિવ ગ્રીન્સ, ગોતા, એસ. જી. હાઇવે, અમદાવાદ 382481. સમય લેવા ફોન કરો. તમારા જૂના રિપોર્ટ સાથે લાવો. સેકન્ડ ઓપિનિયન આવકાર્ય છે.
છેલ્લે અપડેટ: 4 ઑક્ટોબર 2026
સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.