Skip to main contentYou are here >> Home > Blog > Robotic Surgery > કેન્સર માટે રોબોટિક સર્જરી
Dr Harsh Shah, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), એપોલો હોસ્પિટલ, ભાટ, ગાંધીનગર ખાતે અન્નનળી, જઠર, લીવર, સ્વાદુપિંડ અને આંતરડાના કેન્સર માટે રોબોટિક અને લેપ્રોસ્કોપિક સર્જરી કરે છે. પરામર્શ: Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre, ગોતા, અમદાવાદ.
કેન્સર માટે રોબોટિક સર્જરી ખાસ કરીને તેવા કેન્સરમાં ઉપયોગી છે, જ્યાં ઓપરેશન કરતી વખતે નાની નસો અને આસપાસના તંતુઓની સાચવણી જરૂરી હોય.
સામાન્ય સર્જરીમાં હાથથી કરાતા ઓપરેશનમાં કેટલીકવાર ચોકસાઇમાં ખોટ રહેતી હોય છે, પરંતુ રોબોટિક આર્મ્સ વધુ લચિકતા અને ચોક્કસ રીતે કાર્ય કરે છે, જેના કારણે વધુ સારું પરિણામ મળે છે.
સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.
નહી, રોબોટિક સર્જરી ખાસ કરીને પેટ, મળાશય, પ્રોસ્ટેટ, ફેફસાં અને ગાયનેકોલોજીકલ કેન્સર માટે વધુ અસરકારક છે. દરેક કેસમાં તબીબની સલાહ લેવામાં આવવી જોઈએ.
નહી, રોબોટ સંપૂર્ણપણે સર્જન દ્વારા નિયંત્રિત થાય છે. સર્જન કંટ્રોલ પેનલ પર બેસીને રોબોટિક આર્મ્સને ચલાવે છે, જે ઓપરેશન દરમિયાન ચોક્કસ મૂવમેન્ટ કરે છે.
રોબોટિક સર્જરીમાં નાની ચીરી થાય છે, તેથી દર્દી સામાન્ય રીતે 1 થી 2 સપ્તાહમાં સામાન્ય જીવનશૈલી પર પાછો ફરી શકે છે.
હા, કારણ કે ઓપરેશન વધુ ચોકસાઇથી થાય છે, જેના કારણે ઓપરેશન બાદની જટિલતાઓ, રક્તસ્ત્રાવ અને ઇન્ફેક્શન, સામાન્ય રીતે ઓછું રહે છે.
હા, મોટાભાગના મેડિકલ ઈન્સ્યોરન્સ પ્લાન્સમાં રોબોટિક સર્જરીનું કવરેજ આપવામાં આવે છે. ઇન્સ્યોરન્સ કંપની સાથે વિગતો ચકાસવી જરૂરી છે.
હા, કારણ કે ઓપરેશનમાં નાના ચીરા થાય છે, તેનાથી ઓપરેશન પછી દર્દીને ઓછો દુખાવો થાય છે અને પુનઃપ્રાપ્તિ ઝડપથી થાય છે.
નહી, રોબોટિક સર્જરી માત્ર કેટલીક ખાસ હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે, જ્યાં અદ્યતન ટેકનોલોજી અને પ્રશિક્ષિત તબીબો ઉપલબ્ધ હોય.
રોબોટિક સર્જરીમાં વધુ ચોકસાઇથી ઓપરેશન થાય છે, નાના ચીરા પડે છે, ઓપરેશન બાદ દુખાવો ઓછો રહે છે અને દર્દીને ઝડપથી સાજા થવામાં મદદ મળે છે, જેનાથી તે વધુ સારી માનવામાં આવે છે.
MS, MCh (GI cancer Surgeon)
ડૉ. હર્ષ શાહ અમદાવાદના એક પ્રખ્યાત જી.આઈ અને એચ.પી.બી રોબોટિક કેન્સર સર્જન છે. તેઓ ભોજન નળી, પેટ, લીવર, પેન્ક્રિઆસ, મોટા આંતરડા, મલાશય અને નાના આંતરડા નાં કેન્સરનો ઇલાજ કરે છે. તેઓ એપોલો હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.