Skip to main contentજ્યારે તમારા ઝાડા ની પ્રક્રિયા, દિવસમાં 3 અથવા વધુ વખત થાય છે અને એ એકદમ પાણીદાર હોય છે, ત્યારે તમને ઝાડા થઇ ગયા હોય એટલે કે ડાયર્હીયા થઇ ગયો છે (Diarrhoea) એવું કહેવાય છે. એને અતિસાર પણ કહેવાય છે. અતિસાર ખૂબ જ સામાન્ય બનાવ છે. મોટાભાગના કિશોરો અને પુખ્ત વયના લોકોને વર્ષમાં લગભગ 4 વખત ઝાડા થાય જ છે. અલગ સમય પર, કોઈકે ને કોઈકે ને થતું જ હોય છે.
અતિસાર થવાના કારણો આ પ્રકારે હોઈ શકે છે:
અહીં દર્શાવેલા પ્રયોગો તમે ઘરે અજમાવી ને કરી જુઓ જેના થી તકલીફ માં રાહત મળી શકે છે:
તમારા ડૉક્ટર ને તરત જ મળો જો:
ઘણા લોકોને પરીક્ષણો કરાવવાની જરૂર નથી હોતી. પરંતુ સંભવ છે કે, તમારા ડૉક્ટર પરીક્ષણો કરાવશે એ જોવા કે તમે ડિહાઇડ્રેટેડ છો કે નહીં, અને તમારા અતિસાર નું મૂળ કારણ શું છે. તમારા ડૉક્ટર આ પરીક્ષણો કરાવવી શકે છે:
આ તમારા ઝાડા નું મૂળ કારણ શું છે, તેના પર નિર્ભર કરે છે. કદાચ, તમને કોઈ પણ સારવારની જરૂર જ નહીં પડે.
જો તમને જરૂર છે સારવાર ની, તો ડૉક્ટર આ ઉપચાર સૂચવી શકે છે:
તમને અતિસાર થવાની અને વધુ ફેલાવાની શક્યતાને ઘટાડવા માટે, નિમ્નલિખિત પ્રયોગ કરી શકો છો:
મદદ ક્યાં મળશે
મોટા ભાગના ઝાડા થોડા દિવસમાં પ્રવાહી, ORS અને આરામથી શાંત થાય છે. ઝાડામાં લોહી પડે, તાવ વધારે હોય, શરીરમાં પાણી ઘટી જાય કે ઝાડા લાંબા સમય સુધી ચાલે, તો ડૉક્ટરને બતાવો.
ડૉ. હર્ષ શાહ, MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology), સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે. ગોતાની OPDમાં તેઓ પેટ, આંતરડા, લિવર અને સ્વાદુપિંડની તકલીફો જુએ છે. ઓપરેશનની જરૂર હોય ત્યારે તે એપોલો હોસ્પિટલ, ભાટ, ગાંધીનગરમાં કરે છે.
વધુ વાંચો: અમદાવાદમાં પેટ-આંતરડાના સર્જન (ગુજરાતીમાં) · surgical gastroenterologist in Ahmedabad (English)
આ પણ વાંચો: કબજિયાત · ગેસ અને પેટ ફૂલવું · પેટમાં દુખાવો · ઊબકા અને ઉલટી
OPD: Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre, SF-203, બીજો માળ, ઓલિવ ગ્રીન્સ, ગોતા, એસ. જી. હાઇવે, અમદાવાદ 382481. સમય લેવા ફોન કરો. તમારા જૂના રિપોર્ટ સાથે લાવો. સેકન્ડ ઓપિનિયન આવકાર્ય છે.
છેલ્લે અપડેટ: 3 ઑક્ટોબર 2026
સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.
તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.