...

કોલોસ્ટોમીકેર

  • તમારા મળ કાઢવા / નીકળવામાટે,ડૉક્ટરદ્વારાબનાવેલાપેટમાંએક છિદ્રને, કોલોસ્ટોમી કહેવાય છે.કોલોસ્ટોમી બનાવવા માટે,તમારા ડૉક્ટર તમારા પેટમાં એક નાનો છિદ્ર બનાવવાની પ્રક્રિયા કરશે.પછી તે તમારા મોટા આંતરડાને આ ઉદઘાટન / છિદ્ર સાથે જોડશે.પછીતે અથવા તેણી,તમારા મોટા આંતરડાને આ છિદ્ર સાથે જોડશે.

    કેટલીકવાર કોલોસ્ટોમીને “સ્ટોમા” કહેવામાંઆવેછે, જે”છિદ્ર” માટેએક તબીબી શબ્દછે. કોલોસ્ટોમી બનાવ્યા પછી, તમારો મળઆ સ્ટોમા દ્વારા તમારી ત્વચા સાથે જોડેલી એક બેગમાં બહાર આવશે.

તમને દિવસમાં આશરે 4થી8 વાર મળ નીકળી શકે છે.પેહલા કરતા, તમારો મળ ઢીલો એટલે કે કડક (નક્કરનહીં) નહીં હોય.

એક વિશેષ ડૉક્ટર (જેને ઓસ્ટોમી ડૉક્ટર કહેવામાંઆવેછે) તમને તમારા કોલોસ્ટોમી નું નિયંત્રણ  કેવી રીતે કરવું તે શીખવશે. તે અથવા તેણી તમને શીખવશે કે:

  • ક્યારે અને કેવી રીતે તમારી મળ નેએકત્રિત કરતીબેગને ખાલીકરવી
  • તમારા મળ ને એકત્રિત કરવા માટે ક્યારે અને કેવીરીતે નવી બેગ મુકવી

લોકો ઉપયોગકરી શકે તેવી વિવિધ પ્રકારની કોલોસ્ટોમી બેગ હોય છે. અમુકપ્રકારનીબેગને તમે ખાલી અને સાફ કરી ને ફરીથી વાપરી શકો છો.અન્યપ્રકાર ની બેગને તમારે દરેક ઉપયોગ પછી તેને ફેંકી દેવી પડે છે.

કેટલાક લોકોને ચિંતા હોય છે કે,તેમની થેલી લિકથઈ જશે, અથવા અન્ય લોકો તેમના મળ ની ગંધ ને સૂંઘી શકશે. પરંતુઆવું સામાન્યરીતે થતું નથી. આ બેગએવી બનાવવામાં આવેછે જેથી તે લીકઅથવા કે ગંધ નઆવે.

જોતમે એક ખાસ પ્રકાર ની કોલોસ્ટોમી કરાવી હોય, તો તમે “સિંચાઈ”પ્રક્રિયા કરી ને મળ કાઢી શકો છો.આ તમારી મળને નિયમિત બનાવવાનો આ એકસરળ માર્ગછે.

આમાં તમારે તમારા સ્ટોમા માં નિયમિત સમયે પાણી ની પિચકારી (સ્ક્વિર્ટિંગ / Squirting) મારવી પડે છે જેના થી તમારો મળ બહાર નીકળી શકે.

કોલોસ્ટોમીમાં વિવિધ સમસ્યાઓ થઈ શકેછે, કાં તો તરત જ અથવા તોવર્ષો પછી. જો તમને નીચેના લક્ષણો અથવા સમસ્યાઓ અનુભવો છો, તો તરત જ તમારા ડૉક્ટરને જણાવો:

  • તમારા સ્ટોમામાં સામાન્યકરતાં મોટુંછે અથવા સોજો આવ્યો છે.
  • તમારો સ્ટોમા સામાન્યકરતા નાનો થઇ ગયો હોય.
  • તમારો સ્ટોમાસામાન્ય કરતા વધારે લિક થાયછે.
  • તમારા સ્ટોમાની આસપાસ તમને ફોલ્લીઓ અથવા ચાંદા થાય છે.
  • સ્ટોમાના અંદરનો ભાગ ખુલીને બહાર નીકળીજાયછે.
  • તમે સ્ટોમાની  નીચે અથવા તેની બાજુ માંકોઈ બલ્જ(bulge) એટલે કે ઉપસેલું જોશો.
  • તમનેઝાડાથાયછે.
  • તમને અચાનક પેટમાંદુખાવો,ખેંચાણથાયછે,અથવા ઉબકા આવેછે.
  • તમે નિર્જલીકૃતથઇ ગયા છો. ડિહાઇડ્રેશન (Dehyration) એટલે જ્યારે શરીર ખૂબ પાણી ગુમાવેદે છે. ડિહાઇડ્રેશનનાં લક્ષણોમાં— વધારે પેશાબ ન કરવો,અથવા ઘેરો પીળો પેશાબ કરવો, અથવા તરસ લાગેછે, થાક લાગેછે, ચક્કર આવે છે અથવા  મૂંઝવણ થાયછે.
  • તમને 4થી6કલાક (દિવસ દરમિયાન) સુધી કોઈ ગેસના થાય અથવા મળ ના નીકળે. આ લક્ષણો નો અર્થ એટલે કે કદાચ તમારું સ્ટોમા અવરોધિત છે.

કદાચના. પરંતુતમારે કબજિયાત થવાનું ટાળવું જોઈએ. (કબજિયાત એટલે મળ કાઢવામાં મુશ્કેલી.) કબજિયાત ટાળવા માટે, તમે આમ કરી શકો છો:

  • એવા ખોરાકલો કે જેમાં ઘણી બધી ફાઇબર હોય
  • પુષ્કળ પાણીઅને અન્ય પ્રવાહી પીવો

તમે જે ખાશો તે ખોરાક તમારી મળની ગંધને અસર કરેછે, અને તે કેટલા નક્કર અથવા છૂટકછે. અમુક ખોરાક તમને વધારે ગેસ પણ કરી શકેછે.

કોલોસ્ટોમી કરાવ્યા પછી,તમેએક સક્રિય અને સામાન્ય જીવન જીવી શકો છો. પરંતુ,ઘણા લોકો નિમ્નલિખિત બાબતો વિશે ચિંતા કરતા હોય છે:

  • કપડાં – તમારે ખાસ કપડાં પહેરવાની જરૂરનથી. અન્ય લોકો તમારા કપડા હેઠળ તમારી બેગને જોઈશકશેનહીં.
  • બાથ અને શાવર – તમે તમારી બેગ પહેર્યા વગર નાહી અથવા સ્નાન કરી શકોછો.
  • રમતો – તમે કદાચ મોટા ભાગની રમતો રમી શકશો. તમે તમારી બેગને સુરક્ષિત રાખવા,અને તેને તેની સ્થાને રાખવા માટેએક ખાસ બેલ્ટ પહેરવાનું નિર્ણય લઇ શકોછો. સામાન્યરીતે, ડોકટરોસૂચવે છે,કે કોલોસ્ટોમીવાળા લોકોએ અમુક પ્રકાર ની રમતો (જેમકેફૂટબોલ) નરમે અથવા તો ભારે  વજન ઊંચકે જ નહીં.
  • તરવું – તમે તમારી બેગ પહેરીને સ્વીમિંગ કરી શકોછો. તરતા પહેલાં તમારી બેગ અવશ્ય ખાલીકરો.
  • સેક્સ – તમે સેક્સ કરી શકોછો. પણ,તમે સેક્સકરતી વખતે, તમારી બેગને સુરક્ષિત રાખવા (અને છુપાવવા) માટે ખાસ રૅપ (Wrap)પહેરી શકો છો.
  • મુસાફરી – જ્યારેતમેમુસાફરીકરવા નીકળો, ત્યારે તમારી કોલોસ્ટોમીનું નિયંત્રણ કરવા માટે વધારાની પુરવઠો લાવવાની ખાતરી કરવી. જો તમે વિમાન પ્રવાસ કરવાના હો, તો તમારા પુરવઠો તમારા કેરી-ઓન (Carry-On) લગેજમાં સાથે લો.

જ્યારે તમે કોલોસ્ટોમી કરાવી હોય,ત્યારે ઉદાસી, અસ્વસ્થતા,અથવા ચિંતા થવી તે સામાન્યછે. જો તમે આ લાગણીઓ અનુભવો છે, તોકોઈ ની સહાય મેળવવાનો પ્રયાસકરો. તમે કુટુંબનાસભ્ય, મિત્ર,અથવા સલાહકાર સાથે વાત કરીશકોછો. કોલોસ્ટોમી ધરાવતા લોકો માટે સપોર્ટજૂથમાં જવું,તમને ખુબ મદદરૂપ થઈ શકેછે

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah

OncoBot LogoOncoBot

👋 Hello! How can I help you today?

Exclusive Health Tips and Updates

Dr Harsh Shah - GI & HPB Oncosurgeon in India
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.