Skip to main contentઅન્નનનળીને અસર કરતો આ રોગ અકાલેસિઆ તરીકે ઓળખાય છે. આપણે સૌ જણીએ છીએ કે ખાધેલો ખોરાક અન્નનનળી Üારા હોજરીમાં પહાંચે છે. તેના નીચલા ભાગમાં જ્યાં તે હોજરી સાથે જેડાય છે ત્રયાં એક સ્નાયુ આવેલો છે જેને દાક્તરી ભાષામાં લોઅર ઈસોફેગસ સ્િફન્નક્ટર કહે છે.આ સ્નાયુ જ્યારે સખત સ્િથતિમાં આવી જય ત્રયારે ખધેલો ખોરાક અન્નનનળીમાંથી હોજરીમાં જતો નથી. તે જ્યારે તણાવ વગરની (રિલેક્સ્ડ સ્િથતિ) સ્િથતિમાં હોય છે ત્રયારે જ ખોરાક પેટમાં જય છે.
જ્યારે કોઈ વ્યક્િતને અકાલેસિઆની બીમારી થાય ત્રયારે :
તકલીફ પડે તે આ રોગનું મુખ્યલક્ષણ છે. ડૉક્ટર તેને “ડાય્સ્ફેજીઆ” કહે છે. ખાવાનું કે દવાની ગોળી ગળામાં ફસાઈ ગઈ હોયતેવું પણ તમને લાગે.આ રોગનીશરૂઆતમાં ખોરાક ગળવામાં જ તકલીફ થતી હોય છે પરંતુ સમય જતા પ્રવાહી પદાર્થો ગળવામાં પણ તકલીફ પડે છે.
જો તમને હોજરીમાંથી એસિડ ઊપરચડતો હોય (એસિડ રિફ્લ્ક્ષ) તો નીચે પ્રમાણેના લક્ષણો પણ તમે અનુભવી શકો છો-
જો આપના ડૉક્ટરને એમ લાગે કે તમને આ રોગ થયો છે તો તમને નીચે પ્રમાણેના એક અથવાબન્ને ટેસ્ટ કરાવવાનીસૂચનાઆપશે.
આ રોગની મુખ્ય સારવાર અન્નનળીને પહોળી કરવાની છે જે પ્રક્રિયાને “ઇસોફેગલ ડાયલેશન” કહે છે. આ પ્રોસેસ સામાન્ય રીતે એન્ડોસ્કોપી કરતી વખતે જ કરી લેવામાં આવે છે.
જો તમારે “ઇસોફેગલડાયલેશન” કરાવવાનું હોયતો ડૉક્ટર આપ રિલેક્સ રહો તેવી દવા આપે છે. ત્યાર પછી ડૉક્ટર બેમાંથી એક રીતે આ કામ કરી શકે છે-
અન્નનળી પહોળીકરવાની પ્રક્રિયા પછી દર્દી ને પ્રોટોન પમ્પ ઇન્હીબીટરથ (પી. પી. આઈ) પ્રકારની દવા આપવી પડે છે. આ પ્રકારની દવાઓ પેટમાં એસિડ થવા દેતી નથી અને આમ અન્નનળીને રુઝાવામાં મદદ મળે છે તથા તે ફરીથી સાંકડી થતી અટકાવે છે
જો અન્નનળી વધારે પડતી સાંકડી થઇ ગયી હોય અથવા તો અન્નનળી ફરી સાંકડી થયી જાય તો કેટલાક દર્દીઓને એક કરતા વધારે વખત આ પ્રક્રિયા કરવી પડે છે છતાં પણ જો દર્દી ને વધારે વખત આ પ્રક્રિયા કર્યા પછી તકલીફ રહેતી હોય તેમને અન્ય પ્રકારની સારવાર લેવાની સલાહ ડૉક્ટર આપે છે
ડૉ. હર્ષ શાહ લખે છે: ઓપરેશન પછીની રિકવરી, કયું લક્ષણ scan કરાવવા જેવું છે, અને OPDમાં દર્દીઓ ખરેખર જે સવાલો પૂછે છે. કોઈ જાહેરાત નહીં.
તમારો નંબર આ પત્ર માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.