...

બેરેટની અન્નનળી

 • બેરેટની અન્નનળી એ એવી સ્થિતિ છે જે અન્નનળીને અસર કરે છે (એનળી જે મોંમાંથી પેટ સુધી ખોરાક લઈ જાય છે). જ્યારે લોકોને બેરેટની અન્નનળી નીસ્થિતિથઇ હોય છે, ત્યારે તેમના અન્નનળીના નીચલા ભાગના સામાન્ય કોષો વિવિધ પ્રકારના કોષો દ્વારા બદલાઈ જાય છે.

  બેરેટની અન્નનળી સામાન્ય રીતે એસિડ રિફ્લક્સને(Acid Reflux)કારણે થાય છે. જ્યારે તમારા પેટમાં સામાન્ય રીતે રહેલું એસિડ ઇસોફેગસમાંપાછું આવે છે, ત્યારેએસિડ રીફ્લક્સ(Acid Reflux) થયું હોય એમ કહેવાય છે.

  એસિડ રિફ્લક્સવાળા ઘણા લોકો ને ક્યારેય બેરેટની અન્નનળી નથીથતી, પણથોડા લોકો ને થાય છે.

  જો તમનેલાંબા સમયથી એસિડ રિફ્લક્સથાય છે, તો તે જાણવું અગત્યનું છે કે જો તમનેબેરેટની અન્નનળી પણ છેજ. તે એટલા માટે કે બેરેટની અન્નનળી પછીથી અન્નનળીના પૂર્વ-કેન્સર (Pre-Cancer) અથવા કેન્સરમાં(Cancer) બદલાઈ શકે છે.

બેરેટની અન્નનળીમાં કોઈ લક્ષણો નથીદેખાતા હોતા. પણ લોકોમાં સામાન્ય રીતે તેમના એસિડ રિફ્લક્સથીથનારા લક્ષણો જેવા જ હોય છે, જેમ કે:

 • છાતીમાંબળતરા થવાએટલે જેબર્નિંગ / હાર્ટબર્ન(heatburn) તરીકે ઓળખાય છે
 • ગળામાં બળતરા અથવા ગળામાં એસિડનો સ્વાદ
 • ખાધા પછી ઉલ્ટીથવી
 • ગળી જવામાં મુશ્કેલીથવી

હા. તમારા ડૉક્ટર બેરેટની અન્નનળીની તપાસ માટે અપરએન્ડોસ્કોપી(Upper Endoscopy) નામની એક પરીક્ષણ કરી શકે છે. જો તમને 5 વર્ષથી વધુ સમયથી એસિડ રિફ્લક્સથતો હોય, તો તમારાડૉક્ટર આ ટેસ્ટકરી શકે છે.

અપરએન્ડોસ્કોપીકરતી વખતે, ડૉક્ટર કેમેરાવાળીએક પાતળાનળીને તમારા મોંમાંથઇ ને,અને તમારા અન્નનળીથકી નીચે ઉતારેછે. પછી, તેઅન્નનળીનાઅસ્તરને જોશે, અને તેના નાનો નમૂના લેશે. બીજો એક ડૉક્ટર,માઇક્રોસ્કોપ હેઠળ કોષોની તપાસ કરશે, તે જોવા માટે કે તમનેબેરેટની અન્નનળી છે કે નહીં.

હા. જો તમનેબેરેટનો અન્નનળી છે, તો તમારે તમારા ડૉક્ટર સાથે સંપર્ક કરવો અથવા અનુસરવું જોઈએ. તે અથવા તેણીતપાસતા રહેશે કે તમારી બેરેટની અન્નનળી પૂર્વ-કેન્સર અથવા કેન્સરમાંબદલાઈ ગઈ તો નથીને.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah