ઇરિટેબલ બોલ સિન્ડ્રોમ

 • ‘¡V$dp„ vy$:Mphp¡ ’pe A“¡ dmÐepN“u q¾$epdp„ Äepf¡ âñp¡ Ecp ’pe s¡hu ‘qf[õ’rs“¡ CqfV¡$bgbp¸g rkÞX²$p¡d A’hpsp¡ ApC. bu. A¡k. L$l¡hpe R>¡. L¡$V$gpL$ gp¡L$p¡“¡ ‘pZu S>¡hp ‘psmp TpX$p ’pe R>¡ sp¡ L¡$V$gpL$ gp¡L$p¡“¡ b„^L$p¡j ’C Åe R>¡. L¡$V$guL$ ìe[¼sAp¡“¡ sp¡ hpfp afsu TpX$p A“¡ b„^L$p¡j ’C Åe s¡hy„ ‘Z b“¡ R>¡.

ઇલોઓસ્ટોમી માં, આંતરડામાંથી નીકળેલા નકામા પદાર્થો જે બેગમાં પસાર થાય છે તે સામાન્ય મળ કરતાં વધુ વાર થઇ શકે છે તથા ઢીલા પણ હોઈ શકે છે.

એક વિશેષ ડૉક્ટર (જેને ઓસ્ટોમી ડૉક્ટર કહેવામાં આવે છે), તમને તમારા ઇલોઓસ્ટોમીની સંભાળ કેવી રીતે રાખવી તે શીખવશે. તે અથવા તેણી તમને શીખવશે:

 • ક્યારે અને કેવી રીતે બેગ ખાલી કરવી
 • નવી બેગ ક્યારે અને કેવી રીતે લગાવવી
 • સમસ્યાઓ માટે તમારા સ્ટોમાની તપાસ કેવી રીતે કરવી

વિવિધ પ્રકારની ઇલોઓસ્ટોમી બેગ લોકો ને વાપરવા મળતી હોય છે. અમુક પ્રકારની બેગમાં, તમે ખાલી અને સાફ કરીને, અને ફરીથી વાપરી શકો છો. અન્ય પ્રકારો માં, તમે દરેક ઉપયોગ પછી તેને દેવી પડે છે.

કદાચ તમને ચિંતા થતી હોય કે શું તમારી બેગ લિક થઈ જશે, અથવા અન્ય લોકો તમારી મળ ની ગંધને દુર્ગંધ આવશે તો. પરંતુ, આવી ઘટના ભાગ્યે જ બને છે. બેગ એવી રીતે બનાવવામાં આવે છે જેથી, તે લીક ન થાય અથવા ગંધ ન આવે.

અમુક લોકો વિશેષ પ્રકારની ઇલોઓસ્ટોમી કરાવતા હોય છે. તેઓ મળ એકત્રિત કરવા માટે થેલીનો ઉપયોગ નથી કરતા. તેના બદલે, તેઓ આંતરડામાંથી બનાવેલ આંતરિક પાઉચ બનાવડાવે છે, જે તેઓ દિવસમાં થોડી- થોડી વારે સ્ટોમા દ્વારા ખાલી કરે છે.

ઇલોઓસ્ટોમી સાથે વિવિધ સમસ્યાઓ થઈ શકે છે, કાં તો ટૂંક સમય માં તરત જ અથવા તો ઘણા વર્ષો પછી પણ. તમારા ડૉક્ટરને જણાવો કે જો તમને નીચેના લક્ષણો અથવા સમસ્યાઓ થાય છે:

 • તમારો સ્ટોમા ગુલાબી રંગને બદલે જાંબુડિયા અથવા કાળા રંગનો થવા માંડે છે.
 • તમારું સ્ટોમા સોજોથી, અથવા સામાન્ય કરતા વધારે મોટું થઇ ગયું છે, અથવા તમને સ્ટોમાની બાજુમાં બલ્જ (Bulge) એટલે કે બસલેઉ લાગે છે.
 • તમારો સ્ટોમા સામાન્ય કરતા નાનો થઇ ગયો છે.
 • તમારો સ્ટોમા સામાન્ય કરતા વધારે લિક થાય છે.
 • તમારા સ્ટોમાની આસપાસ, તમને ફોલ્લીઓ અથવા ચાંદા આવે છે.
 • તમને ઝાડા થાય છે.
 • તમને અચાનક પેટમાં દુખાવો, ખેંચાણ, અથવા ઉબકા આવે છે.
 • તમે નિર્જલીકૃત છો, એટલે કે ડિહાઇડ્રેશન થયું (Dehyration) છે. ડિહાઇડ્રેશન એટલે જ્યારે શરીર ખૂબ પાણી ગુમાવે છે. ડિહાઇડ્રેશનનાં લક્ષણોમાં – વધારે પેશાબ ન થવો, અથવા ઘેરો પીળો પેશાબ થવો, અથવા વધુ તરસ લાગતી હોય છે, વધુ થાક લાગે છે, ચક્કર આવતા હોય, અથવા તો મૂંઝવણ થતી હોય છે.
 • તમે 4 થી 6 કલાક (દિવસ દરમિયાન માં) તમારા સ્ટોમામાંથી નકામી ગેસ પસાર કર્યો નથી. આ લક્ષણોનો અર્થ એ થઈ શકે છે કે તમારું સ્ટોમા અવરોધિત છે.
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah