...

બાળકોમાં ડાયર્હીયા

  • આ, તેના અથવા તેણીના વયના પર આધાર રાખે છે:

    • મોટાભાગના બાળકો, એમના જીવનના પ્રથમ અઠવાડિયામાં, દરરોજ 4 અથવા વધુ વાર મળ કાઢવાની ની પ્રક્રિયા કરતા હોય છે. તેઓ નરમ અથવા પ્રવાહી જેવા હોઈ શકે છે. કેટલાક બાળકો માં, એક દિવસમાં 10 વાર મળ કાઢવાની ની પ્રક્રિયા હોવી સામાન્ય છે.
    • પ્રથમ 3 મહિનામાં, અમુક બાળકો, દરરોજ 2 અથવા વધુ વાર મળ કાઢવાની ની પ્રક્રિયા કરતા હોય છે. અન્ય બાળકો, દર અઠવાડિયે 1 જ વાર કરતા હોય છે.
    • મોટાભાગના બાળકો, 2 વર્ષની ઉંમરે, દરરોજ ઓછામાં ઓછી 1 જ વાર મળ કાઢવા ની પ્રક્રિયા કરતા હોય છે. તે મળ નરમ પણ નક્કર હોય છે.

    દરેક બાળક અલગ હોય છે. કેટલાક, દરેક ભોજન પછી મળ કાઢતા હોય છે. બીજા, દર બીજા દિવસે મળ કાઢવાની પ્રક્રિયા કરતા હોય છે.

સામાન્ય રીતે તમારું બાળક કેટલું ને ક્યારે મળ કઢાવની પ્રક્રિયા કરે છે, એના પાર પર નિર્ભર છે:

  • બાળકો માટે, અતિસારનો એટલે કે મળ સામાન્ય કરતા વધુ વહેતુ અથવા પાણીદાર હોય, અથવા તો સામાન્ય કરતા ઘણી વાર થતું હોય છે. તમારા બાળકમાં સામાન્ય રીતે થતી હોય એના કરતા બમણી વાર મળ કઢાવની પ્રક્રિયા થઇ શકે છે. (બાળકોમાં, સામાન્ય રીતે મળ પીળી, લીલી અથવા ભૂરા રંગ નું હોઈ શકે છે. તેઓમાં, બીજ જેવી દેખાતી ચીજો પણ હોઈ શકે છે.)
  • મોટા બાળકોમાં ઝાડા થાય ત્યારે એક દિવસમાં 3 અથવા વધુ વહેતી પ્રકાર નું મળ નીકળી છે.

સૌથી સામાન્ય કારણો છે:

  • વાયરસ (“પેટ ના કીડા “) (Virus)

   એન્ટિબાયોટિક્સ ની દવાઓ થી આડઅસર (Antibiotics)

તમારું બાળક સામાન્ય આહાર લેવાનું ચાલુ રાખી શકે છે. અનુમતિપાત્ર ખોરાક નિમ્નલિખિત વસ્તુઓ છે:

  • હળવું માંસ
  • ચોખા, બટાટા, અને બ્રેડ
  • દહીં
  • ફલફળાદી અને શાકભાજી
  • દૂધ (જો બાળકને દૂધ પચાવવામાં કોઈ સમસ્યા ન થતી હોય તો જ)

આ પ્રકાર ના ખોરાકથી અતિસાર વધુ ખરાબ થઈ શકે છે:

  • એવા ખોરાક જેમાં વધારે ચરબી હોય 
  • વધારે પડતી ખાંડ વાળા પીણા
  • ખાસ સ્પોર્ટ્સ એનર્જી ના પીણાં

તમે આમ કરી શકો છો:

  • ખાતરી કરો કે તે અથવા તેણી પૂરતું પાણી અને અન્ય પ્રવાહી પીવે છે

અતિસારની દવાઓને ટાળો. તેઓ સામાન્ય રીતે બાળકો માટે જરૂરી નથી, અને તેઓ સુરક્ષિત ન પણ હોઈ શકે.

તમારે તમારા બાળકને ડૉક્ટર પાસે તરત લઇ જાવ, જો તે અથવા તેની ને:

  • લોહિયાળ ઝાડા થાય છે
  • એની ઉંમર 12 મહિનાથી નાની છે, અને થોડા કલાકો વીતી ગયા છે પણ કંઈ ખાદું  કે પીધું નથી 
  • પેટમાં દુ:ખાવો થાય અથવા તો રહે છે
  • એ સામાન્ય રીતે વર્તે એવું વર્તન નથી હમણાં
  • એનર્જી ઓછી છે, અને તમને કોઈ પ્રતિક્રિયા આપતું નથી
  • ડિહાઇડ્રેટેડ (Dehydrated) છે. એવી નિશાનીઓ જેમ કે:
    • મોં સુક્કું થઇ જવું
    • વધારે તરસ લાગવી
    • શિશુઓ અને નાના બાળકોમાં 4 થી 6 કલાક સુધી ડાયપર (Diaper) ભીના ના થવા, અથવા મોટા બાળકોમાં 6 થી 8 કલાક સુધી પેશાબ ના થાય
    • રડતી વખતે આંસુ ના નીકળતા હોય
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah