WhatsApp Skip to main content

Dr. Harsh J Shah

રેકટાવે જાઇનલ ફિસ્ટુલા

  • આ રોગમાં મોટા આંતરડાંના અંતિમ ભાગનું (મળાશયનું) યોનિ સાથે
    અસામાન્નય જેડાણ થાય છે. આમ થવાના કેટલાક કારણો નીચે જણાવ્યા પ્રમાણેના હોય છે:

    • બાળકના જન્નમ સમયે થયેલી ઇજ એક કારણ હોય શકે છે અને આ કારણ બહુ જ સામાન્નય છે.
    • કેન્નસર જ ેવા રોગોની સારવાર દરçયાન આપવામાં આવતા કિરણોને કારણે “ણ આ રોગ “ઇ શકે છે.
    • ક્રોહન્નસ રોગને કારણે પણ આ બીમારી લાગૂ પડી શકે છ ે. (ક્રોહન્નસના રોગમાં દદ}ને ઝાડા થઇ જય, “ેટમાં દ ુ:ખાવો “ાય અને પાચનતંÓને લગતી અન્નય તકલીફો ઉભી થાય છે. આ રોગને કારણે રોગપ્રતિકાર વ્યવસ્થામાં ગરબડ ઉભી થતા તે સારા કોષો પર હુમલો કરી તેનો પણ નાશ કરી નાંખે છે. ક્રોહન્નસ રોગમાં આપની સિસ્ટમ પાચનતંÓની અંદરની દીવાલના કોષો પર (લાયtનગ પર) હુમલો કરીનાશ કરે છે. આના પરિણામે સોજે આવી જય છે કે અલિસર થાય છે (ચાંદી પડે છ ે) અને લોહી પણપડે છ ે.)

ગુદા કેન્સરમાં ક્યારેય પેહલીવખતમાં લક્ષણો જણાતા નથી. જે લોકોમાં લક્ષણો હોયછે તેમાં નીચે મુજબનાં હોઈ શકેછે:

  • ગુદામાં થી રક્તસ્ત્રાવ
  • ગુદામાં અથવાઆસપાસ દુખાવો
  • ગુદામાં વૃદ્ધિ
  • ગુદામાં ખંજવાળ

આ બધા લક્ષણો કેન્સર સિવાયની પરિસ્થિતિઓને કારણે પણ થઈ શકેછે. પરંતુ જો તમને આ લક્ષણો હોય, તોઆપના ડૉક્ટર ને જણાવો.

હા. ગુદા કેન્સરની તપાસ માટે, તમારા ડૉક્ટર તમારા ગુદાને ચેક કરશે અને “ડિજિટલ રેક્ટલ એક્ઝામ” કરશે. ડિજિટલ ગુદા માર્ગની એક્ઝામ દરમિયાન, તમારા ડૉક્ટર અસામાન્ય વૃદ્ધિની તપાસ કરવા માટે તમારા ગુદામાં અને નીચલાગુદા માર્ગ માં ગ્લોવ્ડ આંગળી મૂકશે.

તે નીચે મુજબ એક અથવાવધુ પરીક્ષણો કરી શકેછે:

  • એનોસ્કોપી – એનોસ્કોપી દરમિયાન, ડોકટર તમારા ગુદાઅને ગુદા માર્ગમાં એક ટૂંકી ટ્યુબ (જેને “એનોસ્કોપ” કહેછે) નાંખેછે. તે અનો સ્કોપનો ઉપયોગ અસામાન્ય વિસ્તારો અથવા વૃદ્ધિ ચેક કરવામાટે કરશે.
  • બાયોપ્સી – ડોકટર ગુદા માંથી પેશીનાનાના નમૂનાને કાઢીશકેછે. બીજો ડોકટર માઇક્રોસ્કોપ હેઠળના સેમ્પલનેજો શે કે કેન્સર છેકે નહીં.

ડોકટરો કેટલીક વાર ગુદામાં એવા કોષો શોધીકાઢેછે જે કેન્સરનાં નથી હોતા, પરંતુ તેઅસામાન્ય હોયછે અને કેન્સરમાંરૂપાંતરિતથઇશકેછે. તમારા ડોકટર આ “પૂર્વ-કેન્સર” કોષોને અલગ રીતે સારવાર આપી શકેછે. તે કોષો ને કાઢી ને કેન્સર માં રૂપાંતરિત થતા અટકાવી શકે છે. અથવા તે સમયજતાં તેમને નજીકથી જોઈ શકે છે.

કેન્સર સ્ટેજીંગ એ એક એવી રીતછે જેમાં ડોકટરો શોધેછે કેકેન્સર જ્યાંથી શરૂ થયુંછે ત્યાંથી પેશી ના સ્તરની આસપાસ ફેલાઈગયુંછે કે નહીંઅને હા, તો ક્યાં સુધી.

તમારા માટે યોગ્ય ઉપચાર તમારા ગુદા કેન્સરના સ્ટેજ અને તમારી અન્ય તબીબી સમસ્યાઓ પર આધારીતછે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah
Dr Harsh Shah - Surgical Gastroenterologist and GI Robotic Surgeon, Ahmedabad
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.