• Ap fp¡Ndp„ dp¡V$p Ap„sfX$p„“p A„rsd cpN“y„ (dmpie“y„) ep¡r“ kp’¡
    AkpdpÞe Å¡X$pZ ’pe R>¡. Apd ’hp“p L¡$V$gpL$ L$pfZp¡ “uQ¡ S>Zpìep âdpZ¡“p lp¡e R>¡:

    • bpmL$“p S>Þd kde¡ ’e¡gu CÅ A¡L$ L$pfZ lp¡e iL¡$ R>¡ A“¡ Ap L$pfZ blº S> kpdpÞe R>¡.
    • L¡$Þkf S> ¡hp fp¡Np¡“u kpfhpf v$fçep“ Ap‘hpdp„ Aphsp qL$fZp¡“¡ L$pfZ¡ ‘Z Ap fp¡N ’C iL¡$ R>¡.
    • ¾$p¡lÞk fp¡N“¡ L$pfZ¡ ‘Z Ap budpfu gpN| ‘X$u iL¡$ R ¡. (¾$p¡lÞk“p fp¡Ndp„ v$v$}“¡ TpX$p ’C Åe, ‘¡V$dp„ v y$:Mphp¡ ’pe A“¡ ‘pQ“s„Ó“¡ gNsu AÞe sL$guap¡ Ecu ’pe R>¡. Ap fp¡N“¡ L$pfZ¡ fp¡NârsL$pf ìehõ’pdp„ NfbX$ Ecu ’sp s¡ kpfp L$p¡jp¡ ‘f lºdgp¡ L$fu s¡“p¡ ‘Z “pi L$fu “p„M¡ R>¡. ¾$p¡lÞk fp¡Ndp„ Ap‘“u rkõV$d ‘pQ“s„Ó“u A„v$f“u v$uhpg“p L$p¡jp¡ ‘f (gpet“N ‘f) lºdgp¡ L$fu“pi L$f¡ R>¡. Ap“p ‘qfZpd¡ kp¡Å¡ Aphu Åe R>¡ L¡$ Aëkf ’pe R>¡ (Qp„v$u ‘X¡$ R ¡) A“¡ gp¡lu ‘Z‘X¡$ R ¡.)

ગુદા કેન્સરમાં ક્યારેય પેહલીવખતમાં લક્ષણો જણાતા નથી. જે લોકોમાં લક્ષણો હોયછે તેમાં નીચે મુજબનાં હોઈ શકેછે:

  • ગુદામાં થી રક્તસ્ત્રાવ
  • ગુદામાં અથવાઆસપાસ દુખાવો
  • ગુદામાં વૃદ્ધિ
  • ગુદામાં ખંજવાળ

આ બધા લક્ષણો કેન્સર સિવાયની પરિસ્થિતિઓને કારણે પણ થઈ શકેછે. પરંતુ જો તમને આ લક્ષણો હોય, તોઆપના ડૉક્ટર ને જણાવો.

હા. ગુદા કેન્સરની તપાસ માટે, તમારા ડૉક્ટર તમારા ગુદાને ચેક કરશે અને “ડિજિટલ રેક્ટલ એક્ઝામ” કરશે. ડિજિટલ ગુદા માર્ગની એક્ઝામ દરમિયાન, તમારા ડૉક્ટર અસામાન્ય વૃદ્ધિની તપાસ કરવા માટે તમારા ગુદામાં અને નીચલાગુદા માર્ગ માં ગ્લોવ્ડ આંગળી મૂકશે.

તે નીચે મુજબ એક અથવાવધુ પરીક્ષણો કરી શકેછે:

  • એનોસ્કોપી – એનોસ્કોપી દરમિયાન, ડોકટર તમારા ગુદાઅને ગુદા માર્ગમાં એક ટૂંકી ટ્યુબ (જેને “એનોસ્કોપ” કહેછે) નાંખેછે. તે અનો સ્કોપનો ઉપયોગ અસામાન્ય વિસ્તારો અથવા વૃદ્ધિ ચેક કરવામાટે કરશે.
  • બાયોપ્સી – ડોકટર ગુદા માંથી પેશીનાનાના નમૂનાને કાઢીશકેછે. બીજો ડોકટર માઇક્રોસ્કોપ હેઠળના સેમ્પલનેજો શે કે કેન્સર છેકે નહીં.

ડોકટરો કેટલીક વાર ગુદામાં એવા કોષો શોધીકાઢેછે જે કેન્સરનાં નથી હોતા, પરંતુ તેઅસામાન્ય હોયછે અને કેન્સરમાંરૂપાંતરિતથઇશકેછે. તમારા ડોકટર આ “પૂર્વ-કેન્સર” કોષોને અલગ રીતે સારવાર આપી શકેછે. તે કોષો ને કાઢી ને કેન્સર માં રૂપાંતરિત થતા અટકાવી શકે છે. અથવા તે સમયજતાં તેમને નજીકથી જોઈ શકે છે.

કેન્સર સ્ટેજીંગ એ એક એવી રીતછે જેમાં ડોકટરો શોધેછે કેકેન્સર જ્યાંથી શરૂ થયુંછે ત્યાંથી પેશી ના સ્તરની આસપાસ ફેલાઈગયુંછે કે નહીંઅને હા, તો ક્યાં સુધી.

તમારા માટે યોગ્ય ઉપચાર તમારા ગુદા કેન્સરના સ્ટેજ અને તમારી અન્ય તબીબી સમસ્યાઓ પર આધારીતછે.

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on skype
Skype
Share on telegram
Telegram